ભરેલી ડુંગળી નું શાક અને પરાઠા.. | Stuffed onion subji and triangle . Recipe in Gujarati

ના દ્વારા Kavi Nidhida  |  2nd Jul 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Stuffed onion subji and triangle . by Kavi Nidhida at BetterButter
ભરેલી ડુંગળી નું શાક અને પરાઠા..by Kavi Nidhida
 • તૈયારીનો સમય

  15

  મીની
 • બનાવવાનો સમય

  30

  મીની
 • પીરસવું

  4

  લોકો

2

0

About Stuffed onion subji and triangle . Recipe in Gujarati

ભરેલી ડુંગળી નું શાક અને પરાઠા..

ભરેલી ડુંગળી નું શાક અને પરાઠા.. Ingredients to make ( Ingredients to make Stuffed onion subji and triangle . Recipe in Gujarati )

 • શાક માટે::: ૨૫૦ ગ્રામ નાની ડુંગળી
 • ૧ કપ ચણા નો લોટ
 • ૨ ટેબલ સ્પૂન તેલ મસાલા માટે
 • હળદર, મીઠું, લાલમરચું, ધાણાજિરૂ
 • થોડી કોથમીર
 • ૩ ટેબલ સ્પૂન દહીં,
 • વઘાર માટે ૩ ટેબલ સ્પૂન તેલ,
 • રાઈ, જીરુ, હિંગ
 • પરાઠા માટે::: 3 કપ ઘઉં નો લોટ
 • ૨ ટેબલ સ્પૂન તેલ
 • મીઠુ અને જીરૂ ૧ ટી સ્પૂન

How to make ભરેલી ડુંગળી નું શાક અને પરાઠા..

 1. શાક::::
 2. એક બાઉલ મા બધાં મસાલા, ચણા નો લોટ, અને તેલ નાખી બરાબર મિક્સ કરી લો, ડુંગળી ને એક કટ કરી ભરી લો,
 3. માઈક્રોવેવ પ્રી હિટ કરી, તેના બાઉલ મા ડુંગળી ગોઠવી, ઉપર વધેલો મસાલો ભભરાવી ૧૦૦ ડિગ્રી પર ૪ મિનિટ સુધી થવા દો,
 4. એક વાર હલાવી ફરીથી ૪ મિનિટ સુધી થવા દો. પછી બહાર કાઢી એક પાન માં તેલ મૂકી ગરમ કરી તેમાં રાઈ, જીરુ અને હિંગ નાખી તતડે એટલે ભરેલી ડુંગળી નાખીને દહીં નાખો અને ૨ મિનિટ સુધી રહેવા દો. શાક તૈયાર.... :blush:
 5. પરાઠા::::
 6. એક બાઉલ મા લોટ, જીરુ અને મોણ નાખી મધ્યમ લોટ બાંધી લો
 7. લૂવો લઈ ત્રિકોણ પરોઠું વણી, તવા પર તળી લો.. :blush:

My Tip:

આ ડિશ સાથે છુંદો કે મુરબ્બો સરસ લાગે છે..

Reviews for Stuffed onion subji and triangle . Recipe in Gujarati (0)