Open in app

પાકા કેળા નુ શાક અને મોળા થેપલા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  30 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  4 people
Rina Joshi2nd Jul 2018

Banana vegetables with thepla ના વિશે

Ingredients to make Banana vegetables with thepla in gujarati

  • પાકા કેળા ૪ નંગ
  • તેલ ૧ ટેબલસપૂન
  • મીઠું સવાદ મુજબ
  • લાલ મરચુ પાવડર ૧ ચમચી
  • અડધી ચમચી હળદર
  • ૧ ચમચી ધાણા જીરૂ પાવડર
  • દહી ૧ ચમચી
  • રાઈ
  • જીરૂ
  • હીગ
  • થેપલા માટે
  • ૧ કપ ઘ ઉ નો લોટ
  • ૧ ચમચી તેલ મોણ માટે
  • મીઠું

How to make Banana vegetables with thepla in gujarati

  1. શાક માટે તેલ ગરમ કરી રાઈ, જીરૂ, હીગ, કેળા ના ટુકડા,બધો મસાલો નાખી કુકર મા ૨ સીટી વગાડો કૂકર ઠંડુ થાય પછી દહી ઉમેરો
  2. થેપલા માટેની સામગરી લ ઇ મિકસ કરી રોટલી ના લોટ જેવો લોટ બાધો .થેપલા વણી તે લ મા શેકી લો

Reviews for Banana vegetables with thepla in gujarati (0)

No reviews yet.

Recipes similar to Banana vegetables with thepla in gujarati