સૂરણ નો ખીમો | Jimikand Kheemo Recipe in Gujarati

ના દ્વારા Dimpal Patel  |  2nd Jul 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Jimikand Kheemo by Dimpal Patel at BetterButter
સૂરણ નો ખીમોby Dimpal Patel
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  45

  મીની
 • પીરસવું

  5

  લોકો

4

0

સૂરણ નો ખીમો

સૂરણ નો ખીમો Ingredients to make ( Ingredients to make Jimikand Kheemo Recipe in Gujarati )

 • સૂરણ ૨૫૦ ગ્રામ
 • ડુંગળી ૨૫૦ ગ્રામ
 • લીલા મરચાં ની પેસ્ટ ૧ મોટી ચમચી
 • આદુ લસણની પેસ્ટ ૧ મોટી ચમચી
 • લીલી હળદર ની પેસ્ટ ૧ મોટી ચમચી
 • હળદર ૧/૨ નાની ચમચી
 • લાલ મરચચાં નો પાવડર ૧ મોટી ચમચી
 • ધાણાજીરું પાવડર ૧ મોટી ચમચી
 • ગરમ મસાલો ૧ મોટી ચમચી
 • મીઠું ૧ નાની ચમચી
 • તેલ ૨ મોટી ચમચી
 • કોથમીર ૨ મોટી ચમચી

How to make સૂરણ નો ખીમો

 1. સૂરણ ને છીણી લેવુ તથા ડુંગળી ને એકદમ ઝીણી સમારી લેવી.
 2. એક કડાઈ માં તેલ ગરમ કરો તેમાં છીણેલું સૂરણ ઉમેરો પછી તેને ઢાંકીને ધીમા ગૅસ પર ૧૫ મિનિટ થવા દો.
 3. પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી ફરી ૧૫ મિનિટ થવા દો.
 4. હવે એક એક કરી બધા જ મસાલા ઉમેરો અને ફરી ૧૫ મિનિટ થવા દો.
 5. હવે ખીમો થઈ ગયો છે તેમાં કોથમીર નાંખી ને પીરસો.

My Tip:

લીલી હળદર નાંખવી ખૂબ જ જરૂરી છે જે આ ડીશ ને એક નવો સ્વાદ આપે છે.

Reviews for Jimikand Kheemo Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો