BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / સૂરણ નો ખીમો

Photo of Jimikand Kheemo by Dimpal Patel at BetterButter
0
2
0(0)
0

સૂરણ નો ખીમો

Jul-02-2018
Dimpal Patel
10 મિનિટ
તૈયારી નો સમય
45 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સૂરણ નો ખીમો રેસીપી વિશે

આ એક અલગ ડીશ છે જે ટેસ્ટમાં બિલકુલ મટન જેવું જ લાગે પરંતુ આ એકદમ વેજ ડીશ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ગુજરાત
  • પેન ફ્રાય
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. સૂરણ ૨૫૦ ગ્રામ
  2. ડુંગળી ૨૫૦ ગ્રામ
  3. લીલા મરચાં ની પેસ્ટ ૧ મોટી ચમચી
  4. આદુ લસણની પેસ્ટ ૧ મોટી ચમચી
  5. લીલી હળદર ની પેસ્ટ ૧ મોટી ચમચી
  6. હળદર ૧/૨ નાની ચમચી
  7. લાલ મરચચાં નો પાવડર ૧ મોટી ચમચી
  8. ધાણાજીરું પાવડર ૧ મોટી ચમચી
  9. ગરમ મસાલો ૧ મોટી ચમચી
  10. મીઠું ૧ નાની ચમચી
  11. તેલ ૨ મોટી ચમચી
  12. કોથમીર ૨ મોટી ચમચી

સૂચનાઓ

  1. સૂરણ ને છીણી લેવુ તથા ડુંગળી ને એકદમ ઝીણી સમારી લેવી.
  2. એક કડાઈ માં તેલ ગરમ કરો તેમાં છીણેલું સૂરણ ઉમેરો પછી તેને ઢાંકીને ધીમા ગૅસ પર ૧૫ મિનિટ થવા દો.
  3. પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી ફરી ૧૫ મિનિટ થવા દો.
  4. હવે એક એક કરી બધા જ મસાલા ઉમેરો અને ફરી ૧૫ મિનિટ થવા દો.
  5. હવે ખીમો થઈ ગયો છે તેમાં કોથમીર નાંખી ને પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર