Open in app

ઇંડા કઢી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Dimpal Patel3rd Jul 2018

Egg curry ના વિશે

Ingredients to make Egg curry in gujarati

  • ઇંડા બાફેલા - ૩
  • કાંદા - ૧
  • ટામેટાં - ૨
  • લીલા મરચાં ની પેસ્ટ - ૧ મોટી ચમચી
  • આદુ લસણ ની પેસ્ટ - ૧ મોટી ચમચી
  • હળદર - ૧/૨ નાની ચમચી
  • લાલ મરચાની ભૂકી - ૧ મોટી ચમચી
  • ધાણા જીરું પાવડર - ૧ મોટી ચમચી
  • ગરમ મસાલો - ૧/૨ મોટી ચમચી
  • કાળા મરીનો પાવડર - ૧ નાની ચમચી
  • મીઠું - ૧ નાની ચમચી
  • તેલ - ૧ નાની ચમચી
  • બટર - ૧ મોટી ચમચી
  • ચીઝ - ૧ ક્યુબ

How to make Egg curry in gujarati

  1. કાંદા અને ટામેટાં ને ઝીણા સમારી લેવા.
  2. ઇંડા ને બાફી લેવા. પછી તેમાંથી પીળો ભાગ કાઢીને સફેદ ભાગના પીસ કરી લેવા.
  3. એક પેણીમાં તેલ અને બટર લેવું. તેમાં ઝીણો સમારેલો કાંદો સાંતળવો.
  4. કાંદો બ્રાઉન થાય એટલે ટામેટાં સાંતળવા.
  5. તેલ છૂટું પડે એટલે બધા મસાલા નાંખી દેવા. ૧ ચમચી પાણી નાંખી ને ૧ મિનિટ થવા દેવું.
  6. હવે ઇંડા નો પીળો ભાગ મસળીને ગ્રેવી માં મિક્સ કરવો.જરૂરત મુજબ પાણી ઉમેરવું.
  7. ઇંડા ના સફેદ પીસ ગ્રેવી માં ઉમેરવા. ૫ -૭ મિનિટ ઢાંકીને થવા દેવું.
  8. પીરસતી વખતે ચીઝ છીણી લેવું. કોથમીર નાખી ને પીરસવું.

Reviews for Egg curry in gujarati (0)

No reviews yet.

Recipes similar to Egg curry in gujarati

  • કઢી

    2 likes
  • પાલક કઢી

    6 likes
  • કઢી ખીચડી

    3 likes
  • ખીચડી કઢી

    5 likes
  • સિંધી કઢી

    2 likes
  • સિંધી કઢી

    3 likes