હોમ પેજ / રેસિપી / Dahi bataka nu shak

Photo of Dahi bataka nu shak by Hetal Sevalia at BetterButter
776
1
0.0(1)
0

Dahi bataka nu shak

Jul-03-2018
Hetal Sevalia
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • ગુજરાત
  • મુખ્ય વાનગી
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 4

  1. 4 મોટી સાઈઝના બટાકા ઊભા સમારેલા
  2. 4 ચમચી તેલ
  3. 1ચમચી જીરું
  4. આખો ગરમ મસાલો(મરી,તજ,લવિંગ, બાડીયા, તમાલપત્ર દરેક વસ્તુ 2નંગ)
  5. 1/4 ચમચી હીંગ
  6. 1/4 ચમચી હળદર
  7. 1/2 ચમચી આદું ની પેસ્ટ
  8. 1/2 ચમચી લીલાં મરચાં ની પેસ્ટ
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. દહીં જરૂર મુજબ
  11. 1 નાની વાડકી ગ્રીન ચટણી(100 ગ્રામ કોથમીર, લસણ,મરચાં, લીબુનો રસ,દાળીયા, મીઠું, તેલ)

સૂચનાઓ

  1. સૌપ્રથમ ચટણી બનાવી લો. હવે એક કૂકરમાં તેલ,લઈ જીરું, આખો ગરમમસાલો ,હીગ નાખી વધાર કરો.ત્યારબાદ બટાકા ઉમેરો. હવે તેમાં હળદર, મીઠું, મરચું, આદું ઉમેરો. અને દોઢ ગ્લાસ પાણી રેડો.4 થી 5 સિટી ફાસ્ટ ગેસે વગાડી લો.કૂકર ખોલી તે ને ચમચા થી હલાવી લો. હલાવા થી બટાકા તૂટશે અને રસો ધટ્ટ થશે.બટાકા જાણીજોઈને તોડવા ના નથી. એક વધારીયા માં 2 ચમચી તેલ મૂકી ચટણી સાતળી લો.2 થી 3 મિનિટ સાતળવી.તેને શાક માં ઉમેરી એક ઉબાલ લાવવો.અને રસો ધટ્ટ થશે. હવે શાક ને એક પ્લેટ માં લઈ ઉપર થી જોઈએ તેટલું દહીં રેડો. ગરમાગરમ શાક, ઠંડા ઠંડા દહીં સાથે સવૅ કરો.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Kamal Thakkar
Jul-04-2018
Kamal Thakkar   Jul-04-2018

સરસ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર