Open in app

દહીં બટાકા નું શાક

1 review
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Hetal Sevalia3rd Jul 2018

Dahi bataka nu shak ના વિશે

Ingredients to make Dahi bataka nu shak in gujarati

  • 4 મોટી સાઈઝના બટાકા ઊભા સમારેલા
  • 4 ચમચી તેલ
  • 1ચમચી જીરું
  • આખો ગરમ મસાલો(મરી,તજ,લવિંગ, બાડીયા, તમાલપત્ર દરેક વસ્તુ 2નંગ)
  • 1/4 ચમચી હીંગ
  • 1/4 ચમચી હળદર
  • 1/2 ચમચી આદું ની પેસ્ટ
  • 1/2 ચમચી લીલાં મરચાં ની પેસ્ટ
  • મીઠું સ્વાદ અનુસાર
  • દહીં જરૂર મુજબ
  • 1 નાની વાડકી ગ્રીન ચટણી(100 ગ્રામ કોથમીર, લસણ,મરચાં, લીબુનો રસ,દાળીયા, મીઠું, તેલ)

How to make Dahi bataka nu shak in gujarati

  1. સૌપ્રથમ ચટણી બનાવી લો. હવે એક કૂકરમાં તેલ,લઈ જીરું, આખો ગરમમસાલો ,હીગ નાખી વધાર કરો.ત્યારબાદ બટાકા ઉમેરો. હવે તેમાં હળદર, મીઠું, મરચું, આદું ઉમેરો. અને દોઢ ગ્લાસ પાણી રેડો.4 થી 5 સિટી ફાસ્ટ ગેસે વગાડી લો.કૂકર ખોલી તે ને ચમચા થી હલાવી લો. હલાવા થી બટાકા તૂટશે અને રસો ધટ્ટ થશે.બટાકા જાણીજોઈને તોડવા ના નથી. એક વધારીયા માં 2 ચમચી તેલ મૂકી ચટણી સાતળી લો.2 થી 3 મિનિટ સાતળવી.તેને શાક માં ઉમેરી એક ઉબાલ લાવવો.અને રસો ધટ્ટ થશે. હવે શાક ને એક પ્લેટ માં લઈ ઉપર થી જોઈએ તેટલું દહીં રેડો. ગરમાગરમ શાક, ઠંડા ઠંડા દહીં સાથે સવૅ કરો.

Reviews for Dahi bataka nu shak in gujarati (1)

Dr.Kamal Thakkar5 months ago

સરસ

Recipes similar to Dahi bataka nu shak in gujarati

  • મગ નું શાક

    3 likes
  • કલી નું શાક

    2 likes
  • ગવાર નું શાક

    7 likes
  • સરસો નું શાક

    8 likes
  • પાપડ નું શાક

    2 likes
  • ચોળી નું શાક

    2 likes