Open in app

ગુલાબ ચટકયુ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Jyoti Jogi3rd Jul 2018

Gulabchatakiyu ના વિશે

Ingredients to make Gulabchatakiyu in gujarati

  • 4 રોટલી
  • 1 વાટકી ખાટીછાશ
  • 3 વાટકી પાણી
  • 2 ચમચી તેલ
  • 1 નાની ચમચી રાઈ
  • ચપટી હીંગ
  • લીલાધાણા
  • 1/2 ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચું
  • નમક સવાદ મુજબ

How to make Gulabchatakiyu in gujarati

  1. 1 કડાઈમાં તેલ ઉમેરો
  2. ગરમ થાય ત્યારરાય ઉમેરો હીંગ ઉમેરી પાણી ઉમેરી છાશ ઉમેરી હલાવો
  3. ગરમ થાય ત્યારબાદ રોટલી ના કટકા કરી ઉમેરો હલાવો જાડું થાય ત્યારબાદ
  4. ઞેશ બંધ કરી નીચે ઉતારી લીલાધાણા થી સજાવો.

Reviews for Gulabchatakiyu in gujarati (0)

No reviews yet.

Recipes similar to Gulabchatakiyu in gujarati

  • ગુલાબ પુરી

    2 likes
  • ગુલાબ જાંબુ

    1 likes
  • ગુલાબ જામુન

    94 likes
  • ગુલાબ જાબુંન

    2 likes
  • ગુલાબ બદામ લાડુ

    2 likes
  • ગુલાબ કોપરા રોલ

    3 likes