Open in app

ભીંડા નું શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Jyoti Jogi3rd Jul 2018

Bhindi ki sabji ના વિશે

Ingredients to make Bhindi ki sabji in gujarati

  • નાના ટુકડા મા સમારેલા ભીંડા 250gm નાના ટુકડા
  • 3 મોટા ચમચા તેલ
  • 1 નાની ચમચી હીંગ
  • 1 નાની ચમચી હળદર
  • 2 ચમચી લાલ મરચું
  • 1 ચમચી મીઠું

How to make Bhindi ki sabji in gujarati

  1. એક કડાઈમાં તેલ ગરમ કરીને
  2. એક કડાઈમાં તેલ ગરમ કરીને
  3. હીંગ ઉમેરી સમારેલા ભીંડા. ઉમેરો
  4. હળદર ,નમક ,લાલ મરચું ઉમેરી શાક ને હલાવો. હવે 10 મીનીટ ચડવા દો. વચ્ચે હલાવતા રહો . શાક થાય ત્યારબાદ રોટલી અને મરચાં ના સંભારા સાથે જમવા ની મજા માણો. .

Reviews for Bhindi ki sabji in gujarati (0)

No reviews yet.

Recipes similar to Bhindi ki sabji in gujarati

  • ગ્રીન શાક

    3 likes
  • મગ નું શાક

    3 likes
  • ફણસ નો શાક

    1 likes
  • બટાકાનુ શાક

    5 likes
  • મસાલા ભીંડા

    1 likes
  • પાલક નુ શાક

    2 likes