હોમ પેજ / રેસિપી / રાજમાં ચાવલ

Photo of Rajma Chaval by રૂચા દિવ્યેશ રાજા at BetterButter
935
4
0.0(0)
0

રાજમાં ચાવલ

Jul-04-2018
રૂચા દિવ્યેશ રાજા
15 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રાજમાં ચાવલ રેસીપી વિશે

રાજમા ચવાલ એક પંજાબી ડીશ છે જેને તમે લંચ કે ડિનર માં પીરસી શકો છો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • પંજાબી
  • પ્રેશર કુક
  • બાફવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 150 ગ્રામ રાજમા
  2. 250 ગ્રામ ચોખા
  3. કેપ્સિકમ 1 નંગ
  4. ડુંગળી 1 નંગ
  5. આદુ,મરચા અને લસણ ની પેસ્ટ 2 નાની ચમચી
  6. ટામેટા ની પ્યોરી 1 વાટકી
  7. હળદર 1/2 નાની ચમચી
  8. મીઠું સ્વાદ પ્રમાણે
  9. ગરમ મસાલો 1 નાની ચમચી
  10. મરચું પાવડર 1/2 ચમચી
  11. તેલ 2 મોટા ચમચા
  12. ઘી ૧ ચમચી

સૂચનાઓ

  1. સૌથી પહેલા રાજમા માં મીઠું નાખી કૂકર માં બાફી લો, ત્યાર બાદ ચોખા ૧૦ મિનિટ પલાડી ને પછી તેને છુટ્ટા જ રાંધી લો.
  2. ત્યાર બાદ કડાઈ માં ઘી-તેલ નો વઘાર મૂકી, તેમાં સૌપ્રથમ ડુંગળી સાંતળો, પછી આદુ-મરચા-લસણ ની પેસ્ટ ઉમેરો. હવે શિમલા મરચા ઝીણા સમારેલા ઉમેરો, બરાબર સંતાળાઈ જાય પછી ટામેટા ની પ્યોરી ઉમેરો અને થોડી વાર ધીમી આંચ પર થવા દો.
  3. હવે તેમાં બાફેલા રાજમા ઉમેરો સાથે તેમાં બધા મસાલા અને મીઠું ઉમેરી મિક્સ કરો. ૨-૩ મિનિટ ચઢવા દો અને પછી ગેસ બંધ કરી દો.
  4. રાજમા ને રાઈસ સાથે તમારી પસંદગી પ્રમાણે સજાવી ને પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર