Open in app

પાપડ નું શાક

1 review
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Apeksha's Kitchen4th Jul 2018

Papad ki sabji ના વિશે

Ingredients to make Papad ki sabji in gujarati

  • 4 પાપડ શેકેલા
  • 3 ચમચી તેલ
  • 1 ટી-સ્પુન જીરુ
  • 2 ડુંગળી ઝીણી સમારેલી
  • 1 ચમચી આદુલસણ ની પેસ્ટ
  • 2 લીલા મરચાં કાપેલા
  • 4 ટમેટા ની પેસ્ટ
  • 1 ચમચી લાલ મરચું
  • 1/2 ચમચી હળદર
  • 1 ચમચી ધાનાજીરુ
  • 1/2 ચમચી ગરમ મસાલો
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 2 ચમચી દહીં
  • 1 ચમચી કસુરી મેથી
  • કોથમીર ઝીણી સમારેલી

How to make Papad ki sabji in gujarati

  1. એક પેન માં તેલ ગરમ કરી તેમાં જીરુ નાખો જીરુ થઈ જાય એટલે તેમા હીંગ અને ડુંગળી નાખી દેવી. ડુંગળી ગુલાબી રંગની થઈ જાય ત્યાર સુધી સાંતળી લો.
  2. ડુંગળી ગુલાબી થઈ જાય એટલે તેમા આદુલસણ ની પેસ્ટ અને લીલા મરચાં નાખવાં.
  3. લાલ મરચું, ધાનાજીરુ, હળદર, મીઠું નાખી મસાલો બરાબર સાંતળી લો અવે તેમા ટમેટા ની પેસ્ટ એડ કરો.
  4. મસાલો તેલ છોડે એટલે તેમા થોડું દહીં અને પાણી ઉમેરવું. થોડુંક ઉકળે એટલે તેમા ગરમ મસાલો અને પાપડ નાખીદો.
  5. 2 મિનિટ ઉકળવાદો કસુરી મેથી અને કોથમીર નાખવી.
  6. પાપડ નું શાક તૈયાર છે.

Reviews for Papad ki sabji in gujarati (1)

Patel Kajal5 months ago

Nice recipes

Recipes similar to Papad ki sabji in gujarati

  • પાપડ પૌઆ

    5 likes
  • પાપડ કરી

    0 likes
  • ગ્રીન શાક

    3 likes
  • મસાલા પાપડ

    6 likes
  • મસાલા પાપડ

    6 likes
  • પાપડ સમોસા

    9 likes