Open in app

સ્પ્રાઉટ_સ્ટફડ_પરાઠા...

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  3 people
Kavi Nidhida4th Jul 2018

Sprout stuffed paratha ના વિશે

Ingredients to make Sprout stuffed paratha in gujarati

  • ૨ કપ ઉગાડૅલા મગ
  • ૧ મીડિયમ કાંદા ઝીણા સમારેલા
  • હળદર, મીઠુ, લાલમરચું, ધાણાજિરૂ,
  • ૧ ટી સ્પૂન લસણની પેસ્ટ
  • ,૧ ટેબલ સ્પૂન આદુ મરચાં પેસ્ટ
  • ૧ ટેબલ સ્પૂન લીંબુ નો રસ
  • ૨ ટેબલ સ્પૂન તેલ,
  • રાઈ, હિંગ,
  • થોડી કોથમીર.
  • ૨ કપ ઘઉં નો લોટ
  • ૨ ટેબલ સ્પૂન તેલ,
  • મીઠુ સ્વાદ મુજબ

How to make Sprout stuffed paratha in gujarati

  1. ઉગાડૅલા મગ એક સિટી મારીને કૂકર માં બાફી લો
  2. એક તવલા મા તેલ મૂકી, રાઈ અને હિંગ ઉમેરો, રાઈ ફૂટે એટલે લસણ, આદુ મરચાં અને કાંદા નાખી સાંતળો
  3. પછી બધા મસાલા નાખી મિક્સ કરીને મગ નાખો એટલે સ્ટફીંગ તૈયાર
  4. એક બાઉલ મા લોટ લઈ, મીઠુ અને મોણ નાખી મધ્યમ લોટ બાંધી લો.
  5. એક લૂવો લઈ થોડું વણી તેમાં પૂરણ ભરી, બંદ કરી, ફરી વણી અને તવા પર તળી લો.. :blush:

Reviews for Sprout stuffed paratha in gujarati (0)

No reviews yet.

Recipes similar to Sprout stuffed paratha in gujarati