હોમ પેજ / રેસિપી / સ્પ્રાઉટ_સ્ટફડ_પરાઠા...

Photo of Sprout stuffed paratha by Kavi Nidhida at BetterButter
615
0
0.0(0)
0

સ્પ્રાઉટ_સ્ટફડ_પરાઠા...

Jul-04-2018
Kavi Nidhida
15 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્પ્રાઉટ_સ્ટફડ_પરાઠા... રેસીપી વિશે

ઉગાડેલા મગના ભરેલા પરાઠા અને લીંબુ નું અથાણું...

રેસીપી ટૈગ

  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ૨ કપ ઉગાડૅલા મગ
  2. ૧ મીડિયમ કાંદા ઝીણા સમારેલા
  3. હળદર, મીઠુ, લાલમરચું, ધાણાજિરૂ,
  4. ૧ ટી સ્પૂન લસણની પેસ્ટ
  5. ,૧ ટેબલ સ્પૂન આદુ મરચાં પેસ્ટ
  6. ૧ ટેબલ સ્પૂન લીંબુ નો રસ
  7. ૨ ટેબલ સ્પૂન તેલ,
  8. રાઈ, હિંગ,
  9. થોડી કોથમીર.
  10. ૨ કપ ઘઉં નો લોટ
  11. ૨ ટેબલ સ્પૂન તેલ,
  12. મીઠુ સ્વાદ મુજબ

સૂચનાઓ

  1. ઉગાડૅલા મગ એક સિટી મારીને કૂકર માં બાફી લો
  2. એક તવલા મા તેલ મૂકી, રાઈ અને હિંગ ઉમેરો, રાઈ ફૂટે એટલે લસણ, આદુ મરચાં અને કાંદા નાખી સાંતળો
  3. પછી બધા મસાલા નાખી મિક્સ કરીને મગ નાખો એટલે સ્ટફીંગ તૈયાર
  4. એક બાઉલ મા લોટ લઈ, મીઠુ અને મોણ નાખી મધ્યમ લોટ બાંધી લો.
  5. એક લૂવો લઈ થોડું વણી તેમાં પૂરણ ભરી, બંદ કરી, ફરી વણી અને તવા પર તળી લો.. :blush:

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર