Open in app

તિંડોરા નું શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  3 people
Nitu Sharma4th Jul 2018

Ivy gourd vegetable. ના વિશે

Ingredients to make Ivy gourd vegetable. in gujarati

  • ૨૫૦ ગ્રામ તિંડોરા
  • મીઠું સ્વદાનુસાર
  • ૧ ડુંગળી
  • હળદર પાવડર..૧/૨ ચમચી
  • ધાણા પાઉડર..૧ ચમચી
  • લાલ મરચાં પાઉડર..૧ ચમચી
  • ગરમ મસાલો..૧/૨ ચમચી
  • આમચૂર પાવડર..૧/૨ ચમચી
  • રાઈ..૧ ચમચી
  • હીંગ પાઉડર..૧ ચપટી
  • તેલ..૧ ચમચી

How to make Ivy gourd vegetable. in gujarati

  1. તિંડોરા ને ધોઈ ને લાંબુ લાંબુ સમારી લો.
  2. એક કડાઈ માં તેલ ઉમેરો.
  3. તેલ ગરમ થયા પછી હીંગ પાઉડર અને રાઈ નાખો.
  4. લાંબી સમારેલી ડુંગળી નાખો અને સેંકો.
  5. પછી તિંદોરા અને ગરમ મસાલો અને આમચૂર સિવાય બધા મસાલા નાખો.
  6. સરખી રીતે મિક્સ કરો.
  7. ઢાંકી ને શાક થવા દો.
  8. શાક તૈયાર થાય તો ગરમ મસાલો અને અમચુર પાઉડર મિક્સ કરો.
  9. તિંડોરાં નું શાક તૈયાર છે. રોટલી સાથે ખાવો.

Reviews for Ivy gourd vegetable. in gujarati (0)

No reviews yet.

Recipes similar to Ivy gourd vegetable. in gujarati

  • ગ્રીન શાક

    3 likes
  • મગ નું શાક

    3 likes
  • ફણસ નો શાક

    1 likes
  • બટાકાનુ શાક

    5 likes
  • પાલક નુ શાક

    2 likes
  • સુરણ નુ શાક

    2 likes