હોમ પેજ / રેસિપી / તિંડોરા નું શાક

Photo of Ivy gourd vegetable. by Nitu Sharma at BetterButter
982
2
0.0(0)
0

તિંડોરા નું શાક

Jul-04-2018
Nitu Sharma
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

તિંડોરા નું શાક રેસીપી વિશે

તિંડોરા નું શાક ખાવામાં બહુજ મસ્ત હોય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ગુજરાત
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ૨૫૦ ગ્રામ તિંડોરા
  2. મીઠું સ્વદાનુસાર
  3. ૧ ડુંગળી
  4. હળદર પાવડર..૧/૨ ચમચી
  5. ધાણા પાઉડર..૧ ચમચી
  6. લાલ મરચાં પાઉડર..૧ ચમચી
  7. ગરમ મસાલો..૧/૨ ચમચી
  8. આમચૂર પાવડર..૧/૨ ચમચી
  9. રાઈ..૧ ચમચી
  10. હીંગ પાઉડર..૧ ચપટી
  11. તેલ..૧ ચમચી

સૂચનાઓ

  1. તિંડોરા ને ધોઈ ને લાંબુ લાંબુ સમારી લો.
  2. એક કડાઈ માં તેલ ઉમેરો.
  3. તેલ ગરમ થયા પછી હીંગ પાઉડર અને રાઈ નાખો.
  4. લાંબી સમારેલી ડુંગળી નાખો અને સેંકો.
  5. પછી તિંદોરા અને ગરમ મસાલો અને આમચૂર સિવાય બધા મસાલા નાખો.
  6. સરખી રીતે મિક્સ કરો.
  7. ઢાંકી ને શાક થવા દો.
  8. શાક તૈયાર થાય તો ગરમ મસાલો અને અમચુર પાઉડર મિક્સ કરો.
  9. તિંડોરાં નું શાક તૈયાર છે. રોટલી સાથે ખાવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર