Open in app

પનીર પસંદા અને પરાઠા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  40 min
બનાવવાનો સમય  60 min
પીરસવું  4 people
Mavani Kalpana4th Jul 2018

Panir pasanda with paratha ના વિશે

Ingredients to make Panir pasanda with paratha in gujarati

  • ગે્વી માટે ની સામગ્રી
  • કાન્દા ૪ નંગ
  • ટમેટા ૪ નંઞ
  • લસણ૧૦ કલી
  • કાજુ મગજ તરી ખસખસ ની પેસ્ટ બે ચમચી
  • આદુ મરચાં ની પેસ્ટ
  • તેલ અને ઘી ૪ થી ૫ ચમચી
  • મીઠું સ્વાદાનુસાર
  • સ્ટફ કરવા માટે
  • માવો , મીઠું સ્વાદ અનુસાર કેપ્સીકમ ઝીણું સમારેલું ૨ ચમચી
  • કાજુ દ્રાક્ષ ઝીના સમારેલા મરી પાવડર ચપટી
  • પનીર ના પીસ ચોરસ સ્લાઈસ મા કાપેલા
  • ૨ સ્લાઈસ મા પુરન ભરી ને રાખો
  • આદુ મરચાં ની પેસ્ટ

How to make Panir pasanda with paratha in gujarati

  1. પહેલા એક પેનમાં એક ચમચી તેલ ગરમ કરો કાન્દા લસણ ટામેટા સાતડો પછી ઠંડુ પડે પછી મીક્સર માં ક્રશ કરો પનીર ના પીસ માં સ્ટફીગ ભરી મેન્દા ની સ્લરી બનાવી તેમાં ડીપ કરી બ્રેડ ક્રમ્સ માં રગદોળી તેલમાં તળી લો એક પેનમાં ઘી તેલ ગરમ કરો તેમાં ગે્વી ઉમેરો અને સારી રીતે શેકો તેલ છુટું પડે પછી તેમા મીઠુ લાલ મરચુ હળદર અને પંજાબી મસાલો નાખી સાંતળો પછી પાણી નાખી ઉકાળવું પછી પનીર ના થયેલા પીસ નાખો અને સારી રીતે મિક્સ કરો અને બરાબર ઉકળે એટલે સવ્ કરો પરાઠા બનાવવા માટેની સામગ્રી મેન્દો મીઠું તેલ નાખી લોટ બાંધો તેમાં થી લચછા પરાઠા બનાવવા અને બટર લગાવી શેકો અને પીરસો

Reviews for Panir pasanda with paratha in gujarati (0)

No reviews yet.

Recipes similar to Panir pasanda with paratha in gujarati

  • પનીર પસંદા

    5 likes
  • પનીર પરાઠા

    4 likes
  • પનીર પરાઠા

    1 likes
  • પનીર પરાઠા

    1 likes
  • વેજિટેબલ પનીર પરાઠા

    4 likes
  • ભરેલી ડુંગળી નું શાક અને પરાઠા..

    2 likes