Open in app

Brown rice બિરયાની

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  2 people

BROWN rice biriyani ના વિશે

Ingredients to make BROWN rice biriyani in gujarati

  • Brown rice 2 કપ
  • મિક્સ સબ્જી 1 કપ
  • વટાણા, ગાજર, કેપ્સિકમ, બટાકા વગેરે
  • આદુ-મરચા-લસન ની પેસ્ટ 2 ટેબલસ્પૂન
  • બીરિયાની મસાલો 1 ચમચી
  • શાહી જીરું
  • સમારેલી ડુંગળી ૧/૨ વાડકી
  • મીઠા લીમડાના પાન 5 થી 6
  • કાજુ-કટકા, કિસમિસ પસંદ પ્રમાણે

How to make BROWN rice biriyani in gujarati

  1. Brown રીસ ને 10 મિન્ટ પલાળી રાખો, ત્યારબાદ છુટા જ રાંધી લો,
  2. ત્યારપછી ૧ કડાઈ માં ઘી લો ૨ ચમચી અને જીરું નો વઘાર કરી, લીમડો નાખી, ડુંગળી સંતાડી લો, ત્યારબાદ આદુ-મરચા-લસણ ની પેસ્ટ, કેપ્સિકમ ઝીણા સમારેલા, ઉમેરી મિક્સ કરી પછી પાર બોઇલ કરેલા ગાજર-વટાણા-બટાકા ઉમેરી બરાબર મિક્ષ કરી લો ત્યારબાદ brown rice ઉમેરી, બિરયાની મસાલો ઉમેરી, સ્વાદ પ્રમાણે નિમક ઉમેરી હળવા હાથે મિક્સ કરી લો. ગેસ પર થી ઉતારી ને તમારી પસંદગી પ્રમાણે પીરસી શકો.

Reviews for BROWN rice biriyani in gujarati (0)

No reviews yet.

Recipes similar to BROWN rice biriyani in gujarati

  • બિરયાની...

    5 likes
  • ચિકન બિરયાની

    71 likes
  • ઈંડાં બિરયાની

    187 likes
  • તવા બટર બિરયાની

    3 likes
  • વેજીટેબલ બિરયાની

    6 likes
  • વેજીટેબલ બિરયાની

    2 likes