હોમ પેજ / રેસિપી / Brown rice બિરયાની

Photo of BROWN rice biriyani by રૂચા દિવ્યેશ રાજા at BetterButter
1431
3
0.0(0)
0

Brown rice બિરયાની

Jul-05-2018
રૂચા દિવ્યેશ રાજા
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

Brown rice બિરયાની રેસીપી વિશે

Lunch

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • મિશ્રણ
  • સ્ટર ફ્રાય
  • બાફવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 2

  1. Brown rice 2 કપ
  2. મિક્સ સબ્જી 1 કપ
  3. વટાણા, ગાજર, કેપ્સિકમ, બટાકા વગેરે
  4. આદુ-મરચા-લસન ની પેસ્ટ 2 ટેબલસ્પૂન
  5. બીરિયાની મસાલો 1 ચમચી
  6. શાહી જીરું
  7. સમારેલી ડુંગળી ૧/૨ વાડકી
  8. મીઠા લીમડાના પાન 5 થી 6
  9. કાજુ-કટકા, કિસમિસ પસંદ પ્રમાણે

સૂચનાઓ

  1. Brown રીસ ને 10 મિન્ટ પલાળી રાખો, ત્યારબાદ છુટા જ રાંધી લો,
  2. ત્યારપછી ૧ કડાઈ માં ઘી લો ૨ ચમચી અને જીરું નો વઘાર કરી, લીમડો નાખી, ડુંગળી સંતાડી લો, ત્યારબાદ આદુ-મરચા-લસણ ની પેસ્ટ, કેપ્સિકમ ઝીણા સમારેલા, ઉમેરી મિક્સ કરી પછી પાર બોઇલ કરેલા ગાજર-વટાણા-બટાકા ઉમેરી બરાબર મિક્ષ કરી લો ત્યારબાદ brown rice ઉમેરી, બિરયાની મસાલો ઉમેરી, સ્વાદ પ્રમાણે નિમક ઉમેરી હળવા હાથે મિક્સ કરી લો. ગેસ પર થી ઉતારી ને તમારી પસંદગી પ્રમાણે પીરસી શકો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર