Open in app

ચીઝ કોર્ન વડા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  2 people

CHEES corn vada ના વિશે

Ingredients to make CHEES corn vada in gujarati

  • ચીઝ ક્યુબ ૪થી૫ નંગ
  • કોર્ન ૫૦૦ગ્રામ
  • બેસન ૨૦૦ગ્રામ
  • ચોખા નો લોટ ૧૦૦ ગ્રામ
  • રવો ૧૦૦ગ્રામ
  • મરી પાવડર ૨ચમચી
  • હિંગ અડધી ચમચી
  • આદુ-લસણ ની પેસ્ટ ૨ ચમચી
  • નિમક સ્વાદ પ્રમાણે
  • તેલ જરૂર પ્રમાણે(તળવા માટે)
  • ગાજર નું છીણ, કેપ્સિકમ ની કતરણ સજાવવા માટે(ઓપ્શનલ)

How to make CHEES corn vada in gujarati

  1. સૌ પ્રથમ અમેરિકન મકાઈ ને કાચી જ છીણી લો, ત્યાર પછી ૧ કડાઈ માં ૨થી૩ ચમચી તેલ લો, તેમાં હિંગ ઉમેરી, આદુ-મરચા ની પેસ્ટ ઉમેરી સાંતળી લો, ત્યારબાદ છીણેલી મકાઈ નો પલ્પ ઉમેરો, લીલા ધાણા ઝીણા સમારેલા, ત્યારબાદ મરી પાવડર નાખો, બરાબર હલાવી મિક્સ કરી થોડી વાર ધીમી આંચ પર પકવા દો, પછી ગેસ બંધ કરી તેમાં ચીઝ નું છીણ ઉમેરો, ૩ લોટ ઉમેરો-બેસન, ચોખા નો લોટ, રવો, બરાબર મિક્સ કરી ને તેમાં થી ગોળ વડા વાળી લો.
  2. પછી તેને મધિયમ આંચ પર તેલ માં તળી લો, આછા બ્રોવન રંગ ના થઇ જાય ત્યાં સુધી.
  3. પછી ગાજર નું છીણ અને કેપ્સિકમ ની કતરણ પાથરી તેના પર પીરસી દો કટ કરીને.

Reviews for CHEES corn vada in gujarati (0)

No reviews yet.

Recipes similar to CHEES corn vada in gujarati

  • ચીઝ

    3 likes
  • કટ વડા

    2 likes
  • વડા પાવ

    285 likes
  • દાળ વડા

    1 likes
  • ચીઝ બોલ

    0 likes
  • દાળ વડા

    0 likes