હોમ પેજ / રેસિપી / ચીઝ કોર્ન વડા

Photo of CHEES corn vada by રૂચા દિવ્યેશ રાજા at BetterButter
453
2
0.0(0)
0

ચીઝ કોર્ન વડા

Jul-05-2018
રૂચા દિવ્યેશ રાજા
15 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચીઝ કોર્ન વડા રેસીપી વિશે

હેલ્થી એન્ડ ટેસ્ટી

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • ગુજરાત
  • તળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ચીઝ ક્યુબ ૪થી૫ નંગ
  2. કોર્ન ૫૦૦ગ્રામ
  3. બેસન ૨૦૦ગ્રામ
  4. ચોખા નો લોટ ૧૦૦ ગ્રામ
  5. રવો ૧૦૦ગ્રામ
  6. મરી પાવડર ૨ચમચી
  7. હિંગ અડધી ચમચી
  8. આદુ-લસણ ની પેસ્ટ ૨ ચમચી
  9. નિમક સ્વાદ પ્રમાણે
  10. તેલ જરૂર પ્રમાણે(તળવા માટે)
  11. ગાજર નું છીણ, કેપ્સિકમ ની કતરણ સજાવવા માટે(ઓપ્શનલ)

સૂચનાઓ

  1. સૌ પ્રથમ અમેરિકન મકાઈ ને કાચી જ છીણી લો, ત્યાર પછી ૧ કડાઈ માં ૨થી૩ ચમચી તેલ લો, તેમાં હિંગ ઉમેરી, આદુ-મરચા ની પેસ્ટ ઉમેરી સાંતળી લો, ત્યારબાદ છીણેલી મકાઈ નો પલ્પ ઉમેરો, લીલા ધાણા ઝીણા સમારેલા, ત્યારબાદ મરી પાવડર નાખો, બરાબર હલાવી મિક્સ કરી થોડી વાર ધીમી આંચ પર પકવા દો, પછી ગેસ બંધ કરી તેમાં ચીઝ નું છીણ ઉમેરો, ૩ લોટ ઉમેરો-બેસન, ચોખા નો લોટ, રવો, બરાબર મિક્સ કરી ને તેમાં થી ગોળ વડા વાળી લો.
  2. પછી તેને મધિયમ આંચ પર તેલ માં તળી લો, આછા બ્રોવન રંગ ના થઇ જાય ત્યાં સુધી.
  3. પછી ગાજર નું છીણ અને કેપ્સિકમ ની કતરણ પાથરી તેના પર પીરસી દો કટ કરીને.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર