હોમ પેજ / રેસિપી / ચીકન લાજવાબ

Photo of Chicken Lajawab by Dimpal Patel at BetterButter
1558
1
0.0(0)
0

ચીકન લાજવાબ

Jul-05-2018
Dimpal Patel
300 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચીકન લાજવાબ રેસીપી વિશે

ટેસ્ટમાં એકદમ સરસ અને ખૂબજ સરળ ડીશ.

રેસીપી ટૈગ

  • નોન - વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • પેન ફ્રાય
  • એર ફ્રાઈગ
  • શેકેલું
  • ગ્રીલ્લીંગ
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. ચીકન - ૧ કિલો
  2. દહીં - ૧/૨ કપ
  3. મલાઇ - ૧/૨ કપ
  4. લીલા મરચાંની પેસ્ટ - ૨ મોટી ચમચી
  5. આદુ લસણની પેસ્ટ - ૪ મોટી ચમચી
  6. હળદર - ૨ નાની ચમચી
  7. લાલ મરચાં ની ભૂકી - ૨ મોટી ચમચી
  8. તંદુરી ચીકન મસાલો - ૨ મોટી ચમચી
  9. ગરમ મસાલો - મોટી ચમચી
  10. કાળા મરીનો પાવડર - ૧ મોટી ચમચી
  11. ચાટ મસાલો - ૧ મોટી ચમચી
  12. લીંબુનો રસ - ૨ મોટી ચમચી
  13. રેડ ઓરેન્જ ફૂડ કલર - ૧/૨ મોટી ચમચી
  14. મીઠું - ૨ નાની
  15. તેલ - ૧ મોટી ચમચી
  16. બટર - ૩-૪ મોટી ચમચી
  17. કોથમીર - ૧/૪ કપ

સૂચનાઓ

  1. એક બાઉલમાં બટર અને કોથમીર સિવાયની બધી સામગ્રી લઇ ને બરાબર મિક્સ કરવી. ૫ -૬ કલાક માટે સાઈડ પર મૂકી દેવી.
  2. એક પેણીમાં બટર લેવું. પછી તેમાં ચિકન ઉમેરવી. ઢાંકીને ચિકન ચઢી જાય ત્યાં સુધી થવા દેવુ.
  3. કોથમીર નાંખી ને પીરસવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર