Open in app

ચીકન લાજવાબ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  300 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  5 people
Dimpal Patel5th Jul 2018

Chicken Lajawab ના વિશે

Ingredients to make Chicken Lajawab in gujarati

  • ચીકન - ૧ કિલો
  • દહીં - ૧/૨ કપ
  • મલાઇ - ૧/૨ કપ
  • લીલા મરચાંની પેસ્ટ - ૨ મોટી ચમચી
  • આદુ લસણની પેસ્ટ - ૪ મોટી ચમચી
  • હળદર - ૨ નાની ચમચી
  • લાલ મરચાં ની ભૂકી - ૨ મોટી ચમચી
  • તંદુરી ચીકન મસાલો - ૨ મોટી ચમચી
  • ગરમ મસાલો - મોટી ચમચી
  • કાળા મરીનો પાવડર - ૧ મોટી ચમચી
  • ચાટ મસાલો - ૧ મોટી ચમચી
  • લીંબુનો રસ - ૨ મોટી ચમચી
  • રેડ ઓરેન્જ ફૂડ કલર - ૧/૨ મોટી ચમચી
  • મીઠું - ૨ નાની
  • તેલ - ૧ મોટી ચમચી
  • બટર - ૩-૪ મોટી ચમચી
  • કોથમીર - ૧/૪ કપ

How to make Chicken Lajawab in gujarati

  1. એક બાઉલમાં બટર અને કોથમીર સિવાયની બધી સામગ્રી લઇ ને બરાબર મિક્સ કરવી. ૫ -૬ કલાક માટે સાઈડ પર મૂકી દેવી.
  2. એક પેણીમાં બટર લેવું. પછી તેમાં ચિકન ઉમેરવી. ઢાંકીને ચિકન ચઢી જાય ત્યાં સુધી થવા દેવુ.
  3. કોથમીર નાંખી ને પીરસવું.

Reviews for Chicken Lajawab in gujarati (0)

No reviews yet.

Recipes similar to Chicken Lajawab in gujarati

  • પાલક ચીકન

    1 likes
  • ટર્કીશ બેક્ડ પોટેટો ચીઝી ચીકન

    0 likes