હોમ પેજ / રેસિપી / મિક્સ સપ્રાઉટ ઉસળ

Photo of Mix Sprouts Usal by Swati Bapat at BetterButter
548
4
0.0(0)
0

મિક્સ સપ્રાઉટ ઉસળ

Jul-05-2018
Swati Bapat
0.1 મિનિટ
તૈયારી નો સમય
0.1 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મિક્સ સપ્રાઉટ ઉસળ રેસીપી વિશે

આ એક સ્વાદિષ્ટ તથા હેલ્ધી રેસિપી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. મગ, મઠ, ચણા ૨૫૦ ગ્રામ
  2. ટામેટાં ૩ મોટા
  3. આદુ, મારચાં, લસણ ની પેસ્ટ 1 ચમચી
  4. ગરમ મસાલો 2 ચમચી
  5. પનીર 50 ગ્રામ
  6. કોથમીર
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. તેલ
  9. રેગ્યુલર મસાલા

સૂચનાઓ

  1. બધા સપ્રાઉટ બાફી લો
  2. ટામેટાં, મરચા અને. લસણ ની પેસ્ટ બનાવી લો
  3. પનીર ના ટુકડા કરો
  4. કડાઈ માં તેલ મૂકી રાઇ હિંગ હળદર મૂકી વઘાર કરો
  5. પછી ટામેટાં ની પેસ્ટ નાખો.
  6. બરાબર સાંતળી લો.
  7. 3 મિનિટ પછી બાફેલા મગ મઠ ચણા નાખો પનીર નાખો
  8. ગરમ મસાલો લાલ મરચું મીઠું બધું નાખી હલાવી લીઓ, પછી બરાબર ઉકાળો .
  9. રોટલી પરોઠા સાથે ગરમ પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર