Open in app

મિક્સ સપ્રાઉટ ઉસળ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  0.1 min
બનાવવાનો સમય  0.1 min
પીરસવું  4 people
Swati Bapat5th Jul 2018

Mix Sprouts Usal ના વિશે

Ingredients to make Mix Sprouts Usal in gujarati

  • મગ, મઠ, ચણા ૨૫૦ ગ્રામ
  • ટામેટાં ૩ મોટા
  • આદુ, મારચાં, લસણ ની પેસ્ટ 1 ચમચી
  • ગરમ મસાલો 2 ચમચી
  • પનીર 50 ગ્રામ
  • કોથમીર
  • મીઠું સ્વાદ અનુસાર
  • તેલ
  • રેગ્યુલર મસાલા

How to make Mix Sprouts Usal in gujarati

  1. બધા સપ્રાઉટ બાફી લો
  2. ટામેટાં, મરચા અને. લસણ ની પેસ્ટ બનાવી લો
  3. પનીર ના ટુકડા કરો
  4. કડાઈ માં તેલ મૂકી રાઇ હિંગ હળદર મૂકી વઘાર કરો
  5. પછી ટામેટાં ની પેસ્ટ નાખો.
  6. બરાબર સાંતળી લો.
  7. 3 મિનિટ પછી બાફેલા મગ મઠ ચણા નાખો પનીર નાખો
  8. ગરમ મસાલો લાલ મરચું મીઠું બધું નાખી હલાવી લીઓ, પછી બરાબર ઉકાળો .
  9. રોટલી પરોઠા સાથે ગરમ પીરસો

Reviews for Mix Sprouts Usal in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mix Sprouts Usal in gujarati

  • મિક્સ દાલ વડા

    2 likes
  • દાળ ચાવલ મિક્સ

    2 likes
  • મિક્સ દાળ ઢોકળા

    4 likes
  • મિક્સ વેજ કટલેટ

    3 likes
  • મિક્સ વેજ થેપલા

    1 likes
  • મિક્સ દાલ ઢોકળાં

    2 likes