હોમ પેજ / રેસિપી / Oats પુરણપુરી

Photo of OATS puranpuri by રૂચા દિવ્યેશ રાજા at BetterButter
930
2
0.0(0)
0

Oats પુરણપુરી

Jul-05-2018
રૂચા દિવ્યેશ રાજા
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

Oats પુરણપુરી રેસીપી વિશે

સ્વાદિષ્ટ તેમજ પૌષ્ટિક

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • ગુજરાત
  • શેકેલું
  • ઠંડુ કરવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ઓસ્ટ્સ ૪૦૦ગ્રામ
  2. કન્ડેન્સ્ડ મિલ્ક ૨૦૦ml
  3. એલિચી પાવડર ૧ ચમચી
  4. જાયફળ પાવડર અડધી ચમચી
  5. કેસર ના તાંતણા ૬-૭ નંગ
  6. ઘી જરૂર પ્રમાણે
  7. રોટલી ની કણક ૨૦૦ગ્રામ

સૂચનાઓ

  1. સૌપ્રથમ ઓએટ્સ ને એમ જ કશુ ઉમેરિયા વિના સાદા જ શેકી લો. (શેકવા માટે નું પાત્ર થોડું જાડું લેવું). ત્યારબાદ ગેસ બંધ કરી ને તેમાં કન્ડેન્સડ મિલ્ક નું લિક્વિડ ઉમેરો અને બરાબર મિક્સ કરી લો. પછી તેમાં એલિચી પાવડર, જાયફળ પાવડર, કેસરના પલાળેલા તાંતણા ઉમેરી ફરી મિક્સ કરી લો.
  2. ત્યારબાદ સાદી રોટલી વણી લઈ તેમાં ઉપર બનાવેલ પૂરણ ને વચ્ચે મૂકી રોટલી થી બરાબર કવર કરી ને ફરી થી પૂરણપોળી વણી લો
  3. ત્યારબાદ પૂરણપોળી ને શેકી લો. અને ઘી ચોપડી ને અથવા ઘી વાળા પાત્ર માં જબોડી ને ગરમાગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર