Open in app

Oats પુરણપુરી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  3 people

OATS puranpuri ના વિશે

Ingredients to make OATS puranpuri in gujarati

  • ઓસ્ટ્સ ૪૦૦ગ્રામ
  • કન્ડેન્સ્ડ મિલ્ક ૨૦૦ml
  • એલિચી પાવડર ૧ ચમચી
  • જાયફળ પાવડર અડધી ચમચી
  • કેસર ના તાંતણા ૬-૭ નંગ
  • ઘી જરૂર પ્રમાણે
  • રોટલી ની કણક ૨૦૦ગ્રામ

How to make OATS puranpuri in gujarati

  1. સૌપ્રથમ ઓએટ્સ ને એમ જ કશુ ઉમેરિયા વિના સાદા જ શેકી લો. (શેકવા માટે નું પાત્ર થોડું જાડું લેવું). ત્યારબાદ ગેસ બંધ કરી ને તેમાં કન્ડેન્સડ મિલ્ક નું લિક્વિડ ઉમેરો અને બરાબર મિક્સ કરી લો. પછી તેમાં એલિચી પાવડર, જાયફળ પાવડર, કેસરના પલાળેલા તાંતણા ઉમેરી ફરી મિક્સ કરી લો.
  2. ત્યારબાદ સાદી રોટલી વણી લઈ તેમાં ઉપર બનાવેલ પૂરણ ને વચ્ચે મૂકી રોટલી થી બરાબર કવર કરી ને ફરી થી પૂરણપોળી વણી લો
  3. ત્યારબાદ પૂરણપોળી ને શેકી લો. અને ઘી ચોપડી ને અથવા ઘી વાળા પાત્ર માં જબોડી ને ગરમાગરમ પીરસો.

Reviews for OATS puranpuri in gujarati (0)

No reviews yet.

Recipes similar to OATS puranpuri in gujarati