Open in app

રસગુલ્લા કરી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Rani Soni6th Jul 2018

Rasgulla Curry ના વિશે

Ingredients to make Rasgulla Curry in gujarati

  • 4 નંગ રસગુલ્લા
  • 2 નંગ ટમેટાંનો પલ્પ
  • 1 કપ દૂધ અથવા ક્રીમ
  • 4 ટેબલ-સ્પૂન ઘી અથવા બટર
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • વાટવાનો મસાલો :
  • 3 નંગ કાંદા
  • 2 ચમચી ધાણા શેકેલા
  • 2 નંગ લીલા મરચાં
  • 5-6 કળી લસણ
  • 5 નંગ કાશ્મીરી મરચાં
  • 1 ટુકડો આદું
  • 1/4 ચમચી જીરુ
  • 1 ચમચી કસુરી મેથી
  • 1 નંગ તજ
  • 3 નંગ એલચી
  • 2 લવિંગ
  • 1/4 ચમચી હળદર

How to make Rasgulla Curry in gujarati

  1. રસગુલ્લાને ચાસણીમાંથી કાઢી હાથેથી દબાવી
  2. સાદા પાણીમાં ૧૦ મિનિટ રાખી પાણી કાઢી નિચોવી રાખવા
  3. વાટેલા મસાલા માટેની બધી સામગ્રી મિક્સ કરી મિક્સર જારમાં વાટી નાખવો
  4. એક પૅનમાં બટર ગરમ કરી
  5. હવે વાટેલો મસાલો સાંતળવો.
  6. ટમેટાંનો પલ્પ નાંખી મિક્સ કરો
  7. બટર ઉપર આવે ત્યાં સુધી સાંતળવું
  8. એમાં ઠંડું દૂધ અથવા ક્રીમ ઉમેરી અડધો કપ પાણી, મીઠું નાખી ગૅસ પર ૧૦ મિનિટ ઉકાળવું.
  9. છેલ્લે એમાં નિચોવેલા રસગુલ્લા નાખી મિક્સ કરી કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરવું

Reviews for Rasgulla Curry in gujarati (0)

No reviews yet.

Recipes similar to Rasgulla Curry in gujarati

  • લાલ કરી

    3 likes
  • કાજુ કરી

    5 likes
  • કાજૂ કરી

    4 likes
  • કાજુ કરી

    7 likes
  • રસગુલ્લા

    4 likes
  • પાપડ કરી

    0 likes