મગ નો હલવો... | Green gram halwa. Recipe in Gujarati

ના દ્વારા Kavi Nidhida  |  6th Jul 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Green gram halwa. by Kavi Nidhida at BetterButter
મગ નો હલવો...by Kavi Nidhida
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  15

  મીની
 • પીરસવું

  3

  લોકો

0

0

About Green gram halwa. Recipe in Gujarati

મગ નો હલવો... વાનગીઓ

મગ નો હલવો... Ingredients to make ( Ingredients to make Green gram halwa. Recipe in Gujarati )

 • ૧ કપ મગ
 • ૧ કપ ખાંડ
 • ½ કપ ઘી
 • ¾ કપ દૂધ
 • કાપેલા ડ્રાઇ ફ્રુટ ૨ ટેબલ સ્પૂન

How to make મગ નો હલવો...

 1. મગ ને ૫ કલાક પાણીમાં પલાળી રાખો, પછી ક્રશ કરી લો,
 2. એક પાન માં ઘી ગરમ કરી તેમાં વાટેલા મગ નાખી ને શેકો,
 3. પછી દૂધ નાખીને સારી રીતે મિક્સ કરીને ખાંડ નાખો લચકા જેવું થાય એટલે ડ્રાઇ ફ્રુટ નાખી, ગરમા ગરમ પીરસો... :blush: :rose:

My Tip:

ડિનર કે લંચ ની ગ્રીન (લીલા) કલર ની થિમ રાખવી હોય તો આ વાનગી મીઠાઈ માં ઉત્તમ રેહશે.

Reviews for Green gram halwa. Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો