BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / મગ નો હલવો...

Photo of Green gram halwa. by Kavi Nidhida at BetterButter
0
0
0(0)
0

મગ નો હલવો...

Jul-06-2018
Kavi Nidhida
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મગ નો હલવો... રેસીપી વિશે

મગ નો લીલો હલવો..

રેસીપી ટૈગ

  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ૧ કપ મગ
  2. ૧ કપ ખાંડ
  3. ½ કપ ઘી
  4. ¾ કપ દૂધ
  5. કાપેલા ડ્રાઇ ફ્રુટ ૨ ટેબલ સ્પૂન

સૂચનાઓ

  1. મગ ને ૫ કલાક પાણીમાં પલાળી રાખો, પછી ક્રશ કરી લો,
  2. એક પાન માં ઘી ગરમ કરી તેમાં વાટેલા મગ નાખી ને શેકો,
  3. પછી દૂધ નાખીને સારી રીતે મિક્સ કરીને ખાંડ નાખો લચકા જેવું થાય એટલે ડ્રાઇ ફ્રુટ નાખી, ગરમા ગરમ પીરસો... :blush: :rose:

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર