Open in app

વટાણા બટાકા નુ શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  240 min
બનાવવાનો સમય  7 min
પીરસવું  4 people
Aarti Thakkar6th Jul 2018

Dry peas potato ના વિશે

Ingredients to make Dry peas potato in gujarati

  • 4કલાક પલાળેલ લીલા વટાણા 200 gm
  • બટાકા 200gm
  • જીરું ચપટી
  • હીગ
  • હળદર
  • ધાણાજીરુ
  • મરચું પાવડર
  • મીઠું
  • ટમૅટુ 1
  • તેલ
  • ધાણાભાજી

How to make Dry peas potato in gujarati

  1. પેન માં તેલ લો તેમાં જીરું નાખો હીગ, હળદર ઉમેરો બાફેલ વટાણા, બટાકા ઉમેરો મરચું, ધાણાજીરુ મીઠું નાખી મીકસ કરો ૧ કપ પાણી ઉમેરો છેલ્લે ટમેટા ના ટુ કડા ઉમેરો ૨ મીનીટ ઢાંકી , ધાણાભાજી ઉમેરો પીરસો.. આ શાક રોટલી, પરાઠા સાથે અને ભાત સાથે પણ બહુ સરસ લાગે છે..

Reviews for Dry peas potato in gujarati (0)

No reviews yet.

Recipes similar to Dry peas potato in gujarati

  • પાલક નુ શાક

    2 likes
  • સુરણ નુ શાક

    2 likes
  • કોળા નુ શાક

    2 likes
  • ખસખસ નુ શાક

    0 likes
  • કોળા નુ શાક

    1 likes
  • ફણસી નુ શાક

    1 likes