Open in app

કોઈન મકાઈ રોટી સાથે ટામેટાં ની ચટણી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  3 people
Rani Soni6th Jul 2018

Coin Makki Roti with Tomato chutney ના વિશે

Ingredients to make Coin Makki Roti with Tomato chutney in gujarati

  • 1 કપ મકાઈ નો લોટ
  • મીઠું સ્વાદ મુજબ
  • ગરમ પાણી જરૂરમુજબ
  • ટામેટા ચટણી માટે:
  • ટામેટા - 2 નંગ સમારેલ
  • 2 નંગ સમારેલ લીલા મરચાં
  • 1 ઇંચ આદુ સમારેલ
  • 1/4 ચમચી હળદર પાવડર
  • 1/4 ચમચી ધાણા પાઉડર
  • 1/8 ચમચી લાલ મરચા પાઉડર
  • ¼ ચમચી જીરું
  • 1 ચમચી તેલ
  • મીઠું - સ્વાદ મુજબ
  • 1 ચપટી હિંગ
  • 1 ચમચી કોથમીર
  • 10 નંગ સાંતળેલા લસણ
  • 1 ચમચી ગોળ અથવા ખાંડ

How to make Coin Makki Roti with Tomato chutney in gujarati

  1. એક બાઉલ માં મકાઈ નો લોટ ,મીઠું જરુર મુજબ પાણી લઉ
  2. લોટ બાંધી લો
  3. તેમાં થી અેક મોટો રોટલો વણી રાઉન્ડ કટર થી ગોળ કાપી તવા ઉપય શેકી લો
  4. કોઈન મકાઈ ની રોટી તૈયાર છે
  5. ટમેટાં ની ચટણી બનાવવા:
  6. કઢાઈમાં તેલ ગરમ કરો
  7. હિંગ નાંખો
  8. જીરું નાંખો
  9. સમારેલ લીલા મરચાં, આદુ નાંખો
  10. ટમેટાં નાંખો ચઢી જાય પછી
  11. મીઠું નાંખો
  12. હળદર પાવડર, ધાણા પાઉડર, લાલ મરચા પાઉડર ઉમેરો
  13. ગોળ કે ખાંડ ઉમેરો અને સારી મિકસ કરો. .
  14. કોથમીર નાંખો
  15. ટમેટાં ની ચટણી તૈયાર છે
  16. પ્લેટિંગ માટે: કોઈન મકાઈ ની રોટી વચ્ચે ટમેટાં ની ચટણી મૂકી ઉપર બીજી મકાઈ ની રોટી મૂકી.
  17. સાંતળેલા લસણ સાથ પિરસો

Reviews for Coin Makki Roti with Tomato chutney in gujarati (0)

No reviews yet.

Recipes similar to Coin Makki Roti with Tomato chutney in gujarati