કાળા અડદ અને ચણા ની દાળ | Black Urad Chana Dal Recipe in Gujarati

ના દ્વારા Dipali Modi  |  6th Jul 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Black Urad Chana Dal recipe in Gujarati, કાળા અડદ અને ચણા ની દાળ, Dipali Modi
કાળા અડદ અને ચણા ની દાળby Dipali Modi
 • તૈયારીનો સમય

  15

  મીની
 • બનાવવાનો સમય

  30

  મીની
 • પીરસવું

  4

  લોકો

1

0

કાળા અડદ અને ચણા ની દાળ વાનગીઓ

કાળા અડદ અને ચણા ની દાળ Ingredients to make ( Ingredients to make Black Urad Chana Dal Recipe in Gujarati )

 • ૧ કપ કાળા અડદ દાળ
 • ૧/૨ કપ ચણા ની દાળ
 • ૧ સમારેલી ડુંગળી
 • ૧ સમારેલા ટામેટા
 • ૨ સમારેલા લીલાં મરચાં
 • ૧ કટકો આદું
 • ૫ થી ૭ કળી લસણ
 • ૨ તજપતા
 • ૨ લવિંગ
 • ૧ ટુકડો તજ
 • ૨ સૂકા મરચાં
 • ૨ ટેબલ સ્પૂન ઘી
 • ૧ ટી સ્પૂન હળદર
 • ૧/૨ હિંગ
 • ૧ ટી સ્પૂન લાલ મરચું પાવડર
 • ૧ ટી સ્પૂન ધાણા પાઉડર
 • ૧ ૧/૨ ટી સ્પૂન ગરમ મસાલો
 • ૧ ટી સ્પૂન જીરૂ
 • ૧ ટેબ સ્પૂન કોથમીર
 • પાણી જરૂર મુજબ

How to make કાળા અડદ અને ચણા ની દાળ

 1. બને દાળ ૨ કલાક પાણી માં પલાળી રાખો.
 2. બને દાળ માં પાણી, મીઠું, હળદર નાખી કુકર માં બાફી લો.
 3. પેન માં ઘી ગરમ કરો અને જીરૂ નાખો.
 4. હીંગ, તજ,લવિંગ, તમાલપત્ર, સૂકા લાલ મરચા નાખો.
 5. ડુંગળી ઉમેરો સાંતલો
 6. ટામેટા ઉમેરો.
 7. ધાણા પાવડર ઉમેરો.
 8. લાલ મરચું પાવડર ઉમેરો.
 9. બાફેલી દાળ ઉમેરો.
 10. પાણી જરૂયાત મુજબ ઉમેરો.
 11. .ગરમ મસાલો નાખી મિક્સ કરો..
 12. કોથમીર નાખી ગેસ બધ કરો.
 13. રાઈસ, રોટી,પરાઠા સાથે સારી લાગે છે.

Reviews for Black Urad Chana Dal Recipe in Gujarati (0)