BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / કાળા અડદ અને ચણા ની દાળ

Photo of Black Urad Chana Dal by Dipali Modi at BetterButter
590
1
0(0)
0

કાળા અડદ અને ચણા ની દાળ

Jul-06-2018
Dipali Modi
15 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કાળા અડદ અને ચણા ની દાળ રેસીપી વિશે

આ એક પંજાબી વાનગી છે કે જે લંગરવાળી દાળ તરીકે ઓળખાય છે. આ પ્રોટીનયુક્ત દાળ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • પંજાબી
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 4

  1. ૧ કપ કાળા અડદ દાળ
  2. ૧/૨ કપ ચણા ની દાળ
  3. ૧ સમારેલી ડુંગળી
  4. ૧ સમારેલા ટામેટા
  5. ૨ સમારેલા લીલાં મરચાં
  6. ૧ કટકો આદું
  7. ૫ થી ૭ કળી લસણ
  8. ૨ તજપતા
  9. ૨ લવિંગ
  10. ૧ ટુકડો તજ
  11. ૨ સૂકા મરચાં
  12. ૨ ટેબલ સ્પૂન ઘી
  13. ૧ ટી સ્પૂન હળદર
  14. ૧/૨ હિંગ
  15. ૧ ટી સ્પૂન લાલ મરચું પાવડર
  16. ૧ ટી સ્પૂન ધાણા પાઉડર
  17. ૧ ૧/૨ ટી સ્પૂન ગરમ મસાલો
  18. ૧ ટી સ્પૂન જીરૂ
  19. ૧ ટેબ સ્પૂન કોથમીર
  20. પાણી જરૂર મુજબ

સૂચનાઓ

  1. બને દાળ ૨ કલાક પાણી માં પલાળી રાખો.
  2. બને દાળ માં પાણી, મીઠું, હળદર નાખી કુકર માં બાફી લો.
  3. પેન માં ઘી ગરમ કરો અને જીરૂ નાખો.
  4. હીંગ, તજ,લવિંગ, તમાલપત્ર, સૂકા લાલ મરચા નાખો.
  5. ડુંગળી ઉમેરો સાંતલો
  6. ટામેટા ઉમેરો.
  7. ધાણા પાવડર ઉમેરો.
  8. લાલ મરચું પાવડર ઉમેરો.
  9. બાફેલી દાળ ઉમેરો.
  10. પાણી જરૂયાત મુજબ ઉમેરો.
  11. .ગરમ મસાલો નાખી મિક્સ કરો..
  12. કોથમીર નાખી ગેસ બધ કરો.
  13. રાઈસ, રોટી,પરાઠા સાથે સારી લાગે છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર