Open in app

ભરેલા બટાકા નુ શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Jyoti Jogi7th Jul 2018

Bharela bataka nu sak ના વિશે

Ingredients to make Bharela bataka nu sak in gujarati

  • 250gm બટાકા
  • 3 મોટા ચમચા તેલ
  • 1 નાની ચમચી હીંગ
  • 1 મોટુ ટમેટુ કટ કરેલું
  • 1 નાની વાટકી પાણી
  • 4 કળી લસણ પીસેલુ
  • નમક સવાદ મુજબ
  • ભરવા માટે નૉ મસાલો
  • 1 મોટી ચમચી બેસન
  • 1 નાની ચમચી હળદર
  • 1 મોટી ચમચી લાલ મરચું
  • 2 ચમચા ધાણાજીરુ
  • 1 નાની ચમચી ખાંડ
  • નમક સવાદ મુજબ
  • 1 નાની ચમચી તેલ
  • ચપટી ભરીને હીંગ
  • 1 નાની ચમચી શીંગદાણા નૉ પાવડર
  • ચપટી ભરીને ચાટમસાલો

How to make Bharela bataka nu sak in gujarati

  1. બટેટા ના વચ્ચે થી હાફ સુધી કટ કરવા
  2. ભરવા માટે ની સામગ્રી બધી મિક્સ કરવી. હવે મસાલો રેડી છે.
  3. બટેટા મા મસાલો ભરી લો..
  4. હવે. એક કુકર તેલ ગરમ કરી હિંગ ઉમેરો.
  5. કટ કરેલા ટમેટા અને લસણ ઉમેરો ત્યારબાદ ભરેલા બટેટા ઉમેરો.
  6. થોડું પાણી ઉમેરીને રૂટિન મસાલા ઉમેરો.
  7. હવે કુકર બંધ કરી ને 3 વીસલ કરો.
  8. કુકર થનડું થાય ત્યારે સર્વ કરો. .
  9. હવે શાક રેડી છે.

Reviews for Bharela bataka nu sak in gujarati (0)

No reviews yet.

Recipes similar to Bharela bataka nu sak in gujarati

  • પાલક નુ શાક

    2 likes
  • સુરણ નુ શાક

    2 likes
  • કોળા નુ શાક

    2 likes
  • ખસખસ નુ શાક

    0 likes
  • કોળા નુ શાક

    1 likes
  • ફણસી નુ શાક

    1 likes