હોમ પેજ / રેસિપી / Dal dhokli

Photo of Dal dhokli by Bhumi G at BetterButter
133
6
0.0(1)
0

Dal dhokli

Jul-07-2018
Bhumi G
15 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • હરરોજ/ દરરોજ
 • ગુજરાત
 • ઉકાળવું
 • મુખ્ય વાનગી
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

 1. ૧ કપ ઘઉં નો લોટ
 2. ૧ ટી સ્પૂન હળદરનો પાવડર
 3. ૧ ટી સ્પૂન મરચું પાવડર
 4. નમક સ્વાદાનુસાર
 5. ૧ ચમચી તેલ મોંણ માટે
 6. ચપટી હિંગ પાવડર
 7. દાલ માટે
 8. ૧ કપ તુવેર દાલ
 9. નમક સ્વાદાનુસાર
 10. ૧ ચમચી મરચું પાવડર
 11. ૧ ચમચી હળદરનો પાવડર
 12. ૧ ચમચી લીંબુનો રસ
 13. ૧ ચમચી ખાંડ
 14. ૧ ચમચી ગરમ મસાલા પાવડર
 15. ૧/૨ કપ સીંગદાણા
 16. વઘાર માટે
 17. ૧ ચમચી તેલ
 18. ૧ ચમચી ઘી
 19. ૨/૩ લવિંગ
 20. ૧ તજ નો ટુકડો
 21. ૧ સૂકું લાલ મરચું
 22. ૧ તમાલપત્ર
 23. મીઠા લીમડા ના પત્તા
 24. ૧/૨ ચમચી મેથી ના દાના

સૂચનાઓ

 1. એક વાસણ માં લોટ લો
 2. તેમાં બધાજ મસાલા નાખો અને મોણ નાખિ મિક્સ કરો
 3. પછી તેમાં જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરી લોટ બાંધો
 4. તેને ૧૦ મીનત માટે બાજુ પર રાખી દો
 5. હવે કૂકર માં દાલ ધોઈ ને નાખવી
 6. તેમાં હળદર અને નમક ઉમેરી કૂકર બંધ કરી દેવું. ૩ સિટી વગાડવી
 7. કૂકર ઠંડું થાય પછી ખોલવું
 8. દાલ ને તપેલી માં નીકાળી જેરી લેવી.
 9. હવે તેને ગેસ પર ઉકળવા મુકવી
 10. તેમાં બધાજ મસાલા કરવા
 11. તેમાં સીંગદાણા પણ નાખવા
 12. હવે બાંધેલા લોટ થી લુવા કરી પતલી રોટલી વણી લેવી
 13. તેને ચાકું થી કાપા કરી લેવા (થોડા થોડા અન્તરે)
 14. કાપેલી ઢોકળી ને ઉકળતી દાલ માં ધીરે ધીરે નાખતા જાવ . ઘ્યાન રાખવું કે ઢોકળી ચોંટે નહીં પાણી ની જરૂરિતાત પ્રમાણે નાંખવું
 15. ઢોકળી ને પાકવા દેવી
 16. હવે એક નાના કડાઈ માં તેલ, ઘી ગરમ કરવા મૂકવું
 17. તેમાં બધાજ ખડા મસાલા અને હિંગ નાખી વઘાર કરવો
 18. તૈયાર છે ચટપટી દાલ ઢોકલી
 19. તેની સાથે છાસ, પાપડ અને અથાણું પણ પીરસો

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Naina Bhojak
May-13-2020
Naina Bhojak   May-13-2020

Nice recipe

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર