Open in app

મૂંગ દાળ તડકા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Rani Soni7th Jul 2018

Moong Dal Tadka ના વિશે

Ingredients to make Moong Dal Tadka in gujarati

  • 1 કપ બાફેલી મગ ની દાળ
  • 1 મીડીયમ ટામેટું સમારેલું
  • 1.મીડીયમ સમારેલી ડુંગળી
  • 1 સમારેલું લીલું મરચું
  • 1 નાનું સમારેલું આદું
  • 3-4 કળી સમારેલ લસણ
  • 2-3 નંગ સુકુ લાલ મરચુ
  • 1/4 નાની ચમચી હીંગ
  • 1 નાની ચમચી જીરું
  • 1/2 નાની ચમચી હળદર
  • 1/4 નાની ચમચી લાલ મરચું પાવડર
  • જરૂર મુજબ સ્વાદ પ્રમાણે મીઠું
  • 1 ચમચી કસુરી મેથી
  • લીંબુ નો રસ 1 ચમચી
  • 2 ચમચી ઘી
  • કોથમીર 1 ચમચી

How to make Moong Dal Tadka in gujarati

  1. એક પેન 2 ચમચી ઘી ગરમ થવા મુકવું.
  2. પછી તેમાં જીરું ,હીંગ નાખવી
  3. લીલું મરચું નાખવું
  4. સમારેલું આદું નાખવું
  5. ડુંગળી નાખવી
  6. ડુંગળી ને 2 મીનીટ સુધી થવા દેવી
  7. તેમાં ટામેટા નાખવા બરાબર મિક્ષ્ કરી તેમાં મીઠું નાંખવું
  8. બરાબર મિક્ષ્ કરી બાફેલી દાળ નાખવી.
  9. હળદર નાંખવી
  10. લીંબુ નો રસ નાંખવો
  11. કસુરી મેથી નાંખવી
  12. જરુર હોય તો પાણી નાંખવું
  13. બરાબર મિક્ષ ૨-૩ મીનીટ ઉકાળવી પછી ગેસ બંધ કરી દેવો
  14. બીજા વઘાર માટે એક નાની તપેલી માં ઘી ગરમ મુકવું
  15. ઘી થઇ જાય પછી તેમાં સુકુ લાલ મરચું, જીરું, તેમાં લસણ નાખવું લસણ ગોલ્ડન બ્રાઉન થાય પછી લાલ મરચું નાંખી
  16. વઘાર દાળ પર રેડવો
  17. કોથમીર નાંખવી
  18. ગરમા ગરમ રોટલી/ભાત સાથે પીરસવું

Reviews for Moong Dal Tadka in gujarati (0)

No reviews yet.

Recipes similar to Moong Dal Tadka in gujarati

  • દાળ બતી

    18 likes
  • દાળ વડા

    1 likes
  • દાળ વડા

    0 likes
  • દાળ મખની

    149 likes
  • દાળ તડકા

    3 likes
  • દાળ બાટી

    2 likes