હોમ પેજ / રેસિપી / હમ્મસ પ્લેન રાઇસ સાથે

Photo of Hummus with plain rice by Shaheda T. A. at BetterButter
539
1
0.0(0)
0

હમ્મસ પ્લેન રાઇસ સાથે

Jul-07-2018
Shaheda T. A.
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

હમ્મસ પ્લેન રાઇસ સાથે રેસીપી વિશે

મિડલ ઇસ્ટર્ન રેસીપી... જે હેલ્થી અને સ્વાદ માં ટેસ્ટી હોય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • મિડલ ઈસ્ટર્ન
  • પીસવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. કાબુલી ચણા 2 કપ (4 કલાક પાણી માં પલાળેલા)
  2. લસણ 2 કળી ક્રશ કરેલા
  3. પાણી 1/2 કપ
  4. તાહીની પેસ્ટ 1/4 કપ (તિલ ના દાણા નો પેસ્ટ)
  5. તેલ 2 મોટી ચમચી
  6. નમક સ્વાદ અનુસાર
  7. કાળી મરી પાવડર 1/4 નાની ચમચી

સૂચનાઓ

  1. મિક્સર માં બધી જ સામગ્રી નાખી ગ્રાઇન્ડ કરી લો.
  2. સ્મૂથ પેસ્ટ થઈ જાય ત્યાં સુધી.
  3. હવે પ્લેટ માં નાખી પ્લેન રાઇસ સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર