Open in app

હમ્મસ પ્લેન રાઇસ સાથે

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  3 people
Shaheda T. A.7th Jul 2018

Hummus with plain rice ના વિશે

Ingredients to make Hummus with plain rice in gujarati

  • કાબુલી ચણા 2 કપ (4 કલાક પાણી માં પલાળેલા)
  • લસણ 2 કળી ક્રશ કરેલા
  • પાણી 1/2 કપ
  • તાહીની પેસ્ટ 1/4 કપ (તિલ ના દાણા નો પેસ્ટ)
  • તેલ 2 મોટી ચમચી
  • નમક સ્વાદ અનુસાર
  • કાળી મરી પાવડર 1/4 નાની ચમચી

How to make Hummus with plain rice in gujarati

  1. મિક્સર માં બધી જ સામગ્રી નાખી ગ્રાઇન્ડ કરી લો.
  2. સ્મૂથ પેસ્ટ થઈ જાય ત્યાં સુધી.
  3. હવે પ્લેટ માં નાખી પ્લેન રાઇસ સાથે સર્વ કરો.

Reviews for Hummus with plain rice in gujarati (0)

No reviews yet.

Recipes similar to Hummus with plain rice in gujarati