Open in app

બ્રેડ_પકોડા_ચાટ..

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  2 people
Kavi Nidhida7th Jul 2018

Bread_pakoda_chat. ના વિશે

Ingredients to make Bread_pakoda_chat. in gujarati

  • ૬ સ્લાઇસ બ્રેડ
  • ૩ મધ્યમ બાફેલા બટાકા
  • મીઠું, ૨ ટી સ્પૂન ખાંડ, ૧ ટી સ્પૂન આમચૂર
  • ૧ ટી સ્પૂન લસણની પેસ્ટ,
  • ૨ ટી સ્પૂન આદુ મરચાં પેસ્ટ
  • બ્રેડ ક્રમ્સ 3 ચમચા,
  • ૬ ટેબલ સ્પૂન મેંદાને પાણી માં ઓગાળી પાતળું ખીરૂ બનાવી લો.
  • તળવા માટે તેલ
  • ખાટીમીઠી અને લીલી ચટણી

How to make Bread_pakoda_chat. in gujarati

  1. બ્રેડ સ્લાઇસ ને કોર કાપી ૪ કટકા કરી લો
  2. ૨ કટકા વચ્ચે પૂરણ ભરી, લઇ થી સીલ કરી લો
  3. પછી ખીરા માં બોળી બ્રેડ ક્રમ્સ માં રગદોળી લો
  4. પછી ગરમ તેલ મા તળી લો.
  5. ડીશ મા પકોડા ગોઠવી, ઉપર કાપેલી ડુંગળી અને કાપેલા ટમેટા ગોઠવી, ઉપર સેવ અને કોથમીર ભભરાવી દો.
  6. તેના પર ટોમેટો સોસ અને લીલી ચટણી પણ નાખી શકો.. :blush:

Reviews for Bread_pakoda_chat. in gujarati (0)

No reviews yet.

Recipes similar to Bread_pakoda_chat. in gujarati