હોમ પેજ / રેસિપી / બ્રેડ_પકોડા_ચાટ..

Photo of Bread_pakoda_chat. by Kavi Nidhida at BetterButter
460
0
0.0(0)
0

બ્રેડ_પકોડા_ચાટ..

Jul-07-2018
Kavi Nidhida
10 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બ્રેડ_પકોડા_ચાટ.. રેસીપી વિશે

બટેટાના પૂરણ થી બનાવેલ પકોડા ની ચાટ..

રેસીપી ટૈગ

  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૬ સ્લાઇસ બ્રેડ
  2. ૩ મધ્યમ બાફેલા બટાકા
  3. મીઠું, ૨ ટી સ્પૂન ખાંડ, ૧ ટી સ્પૂન આમચૂર
  4. ૧ ટી સ્પૂન લસણની પેસ્ટ,
  5. ૨ ટી સ્પૂન આદુ મરચાં પેસ્ટ
  6. બ્રેડ ક્રમ્સ 3 ચમચા,
  7. ૬ ટેબલ સ્પૂન મેંદાને પાણી માં ઓગાળી પાતળું ખીરૂ બનાવી લો.
  8. તળવા માટે તેલ
  9. ખાટીમીઠી અને લીલી ચટણી

સૂચનાઓ

  1. બ્રેડ સ્લાઇસ ને કોર કાપી ૪ કટકા કરી લો
  2. ૨ કટકા વચ્ચે પૂરણ ભરી, લઇ થી સીલ કરી લો
  3. પછી ખીરા માં બોળી બ્રેડ ક્રમ્સ માં રગદોળી લો
  4. પછી ગરમ તેલ મા તળી લો.
  5. ડીશ મા પકોડા ગોઠવી, ઉપર કાપેલી ડુંગળી અને કાપેલા ટમેટા ગોઠવી, ઉપર સેવ અને કોથમીર ભભરાવી દો.
  6. તેના પર ટોમેટો સોસ અને લીલી ચટણી પણ નાખી શકો.. :blush:

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર