હોમ પેજ / રેસિપી / ભાજી બટાકા

Photo of Bhaji bataka by Hetal Sevalia at BetterButter
581
2
0.0(0)
0

ભાજી બટાકા

Jul-07-2018
Hetal Sevalia
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ભાજી બટાકા રેસીપી વિશે

ખૂબ જ ટેસ્ટી અને ઝડપથી તૈયાર થઈ જાય તેવી રેસિપી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 2 મિડીયમ સાઈઝ ના બાફેલા બટાકા
  2. 1 કપ ઝીણી સમારેલી મેથી
  3. 1 ચમચી બેસન
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 1/4 ચમચી હળદર
  6. 1/2 ચમચી લીલાં મરચાં ની પેસ્ટ
  7. 1/2 ચમચી લસણની પેસ્ટ
  8. 1/2 ચમચી આદું ની પેસ્ટ
  9. 1/2 ચમચી ધાણાજીરું
  10. 3 ચમચી તેલ

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક કઢાઈમાં તેલ મૂકી બેસન સાતળો. ગુલાબી થાય ત્યારે લસણ, આદું, મરચું 2 મિનીટ સાતળી લો. હવે તેમાં મેથી મિક્સ કરો. પછી હળદર, ધાણાજીરું, મીઠું ઉમેરો. ત્યારબાદ બટાકા ઉમેરો. પોણો ગ્લાસ પાણી ઉમેરો.એક ઉબાલ આવે ત્યારે ઢાંકી ને ધીમા તાપે 5 મિનિટ સુધી થવા દો. બટાકા કાપવા નહીં પરંતુ હાથ થી અધકચરા તોડી લેવા. અને રસો બહુ પાતળો ન કરવો. લચકા પડતું શાક રાખવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર