Open in app

ભાજી બટાકા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Hetal Sevalia7th Jul 2018

Bhaji bataka ના વિશે

Ingredients to make Bhaji bataka in gujarati

  • 2 મિડીયમ સાઈઝ ના બાફેલા બટાકા
  • 1 કપ ઝીણી સમારેલી મેથી
  • 1 ચમચી બેસન
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1/4 ચમચી હળદર
  • 1/2 ચમચી લીલાં મરચાં ની પેસ્ટ
  • 1/2 ચમચી લસણની પેસ્ટ
  • 1/2 ચમચી આદું ની પેસ્ટ
  • 1/2 ચમચી ધાણાજીરું
  • 3 ચમચી તેલ

How to make Bhaji bataka in gujarati

  1. સૌપ્રથમ એક કઢાઈમાં તેલ મૂકી બેસન સાતળો. ગુલાબી થાય ત્યારે લસણ, આદું, મરચું 2 મિનીટ સાતળી લો. હવે તેમાં મેથી મિક્સ કરો. પછી હળદર, ધાણાજીરું, મીઠું ઉમેરો. ત્યારબાદ બટાકા ઉમેરો. પોણો ગ્લાસ પાણી ઉમેરો.એક ઉબાલ આવે ત્યારે ઢાંકી ને ધીમા તાપે 5 મિનિટ સુધી થવા દો. બટાકા કાપવા નહીં પરંતુ હાથ થી અધકચરા તોડી લેવા. અને રસો બહુ પાતળો ન કરવો. લચકા પડતું શાક રાખવું.

Reviews for Bhaji bataka in gujarati (0)

No reviews yet.

Recipes similar to Bhaji bataka in gujarati

  • પાવ ભાજી

    692 likes
  • પાવ ભાજી

    2 likes
  • સાય ભાજી

    1 likes
  • બટાકા વડા

    7 likes
  • બટાકા વડા

    3 likes
  • કલીની ભાજી

    0 likes