દાણા પાલક | Dana palak Recipe in Gujarati

ના દ્વારા Hetal Sevalia  |  7th Jul 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Dana palak by Hetal Sevalia at BetterButter
દાણા પાલકby Hetal Sevalia
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  10

  મીની
 • પીરસવું

  2

  લોકો

3

0

દાણા પાલક વાનગીઓ

દાણા પાલક Ingredients to make ( Ingredients to make Dana palak Recipe in Gujarati )

 • 1/2ઝૂડી પાલક બારીક સમારેલી
 • 1 નાની વાડકી પાપડી ના દાણા
 • 1 ચમચી બેસન
 • 3 ચમચી તેલ
 • મીઠું સ્વાદ અનુસાર
 • 1/4 ચમચી હળદર
 • 1/4 ચમચી હીગ
 • 1/2 ચમચી આદુની પેસ્ટ
 • 1/2 ચમચી લસણની પેસ્ટ
 • 1/2 ચમચી લીલાં મરચાં ની પેસ્ટ
 • 1/2 ચમચી ધાણાજીરું

How to make દાણા પાલક

 1. એક કૂકરમાં તેલ મૂકી હીગ ઉમેરો તેમાં દાણા નાખી 2 મિનિટ સાતળો. હવે તેમાં બેસન,બધા મસાલા મિક્સ કરી સાતળો.ત્યારબાદ પાલક ઉમેરો. પાલક કમોલાઈ જાય એટલે 1/2 ગ્લાસ પાણી ઉમેરી ફાસ્ટ ગેસ પર 4 થી 5 સિટી વગાડી લો.નીચે ઉતારી 2 મિનિટ પછી તરત જ કૂકર ખોલી નાખવું.જેથી શાકનો કલર જળવાઈ રહેશે.

My Tip:

આ રેસિપી માં પાપડી ના દાણા ને બદલે તુવેરના દાણા અથવા વટાણા પણ વાપરી શકાય છે.

Reviews for Dana palak Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો