Open in app

આલૂ પરોઠા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  3 people

Aaloo paratha ના વિશે

Ingredients to make Aaloo paratha in gujarati

  • બટેટા ૨૫૦ગ્રામ
  • ઘઉં નો લોટ કણક માટે ૨૫૦ ગ્રામ
  • હળદર 2 ચમચી(૧ચમચી પૂરણ માં-૧ચમચી કણક)
  • ગરમ મસાલો ૧ચમચી
  • આદુ-લસણ ની પેસ્ટ ૨ચમચી
  • લીલા ધાણા જરૂર પ્રમાણે
  • મરચું પાવડર ૧ચમચી
  • નિમક સ્વાદાનુસાર

How to make Aaloo paratha in gujarati

  1. સૌપ્રથમ બટેટા બાફી ને તેને મેશ કરી લો બરાબર, ત્યારબાદ તેમાં મસાલા કરો આદુ-લસણ ની પેસ્ટ, જીરું પાવડર, નિમક, હળદર, થોડી માત્રામાં માં ગરમ મસાલો, લીલા ધાણા આ બધું નાખી બરાબર મિક્ષ કરી લેવું.
  2. ત્યારબાદ ૧ કડાઈ માં તેલ મૂકી તેમાં જીરું અને હિંગ નો વઘાર કરી, તેમાં સુકવેલા મીઠા લીમડા નો પાવડર નાખી ઉપર બનાવેલું પૂરણ ઉમેરી બરાબર મિક્ષ કરી લો અને ઠંડું થવા દો.
  3. ત્યારબાદ થેપલા નો લુવો લઇ તેની રોટલી વની તેમાં પૂરણ ભરી ફરી થી વણી લો, અને તેલ મૂકી શેકી લો.
  4. શેકાઈ ગયા બાદ કટ કરી ને દહીં, લીલી ચટણી, કૅતચુપ સાથે પીરસી શકો.

Reviews for Aaloo paratha in gujarati (0)

No reviews yet.

Recipes similar to Aaloo paratha in gujarati

  • દમ આલૂ

    21 likes
  • આલૂ પરાઠા

    2 likes
  • લચ્છા પરોઠા

    1 likes
  • આલૂ પાલક કરી

    1 likes
  • નૂડલ્સ પરોઠા

    1 likes
  • દહી પરોઠા ચાટ

    7 likes