હોમ પેજ / રેસિપી / આલૂ પરોઠા

Photo of Aaloo paratha by રૂચા દિવ્યેશ રાજા at BetterButter
673
2
0.0(0)
0

આલૂ પરોઠા

Jul-07-2018
રૂચા દિવ્યેશ રાજા
20 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

આલૂ પરોઠા રેસીપી વિશે

આ વાનગી નાસ્તા માં અને ડિનર માં વધુ પસંદીદા છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • પંજાબી
  • શેકેલું
  • બાફવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. બટેટા ૨૫૦ગ્રામ
  2. ઘઉં નો લોટ કણક માટે ૨૫૦ ગ્રામ
  3. હળદર 2 ચમચી(૧ચમચી પૂરણ માં-૧ચમચી કણક)
  4. ગરમ મસાલો ૧ચમચી
  5. આદુ-લસણ ની પેસ્ટ ૨ચમચી
  6. લીલા ધાણા જરૂર પ્રમાણે
  7. મરચું પાવડર ૧ચમચી
  8. નિમક સ્વાદાનુસાર

સૂચનાઓ

  1. સૌપ્રથમ બટેટા બાફી ને તેને મેશ કરી લો બરાબર, ત્યારબાદ તેમાં મસાલા કરો આદુ-લસણ ની પેસ્ટ, જીરું પાવડર, નિમક, હળદર, થોડી માત્રામાં માં ગરમ મસાલો, લીલા ધાણા આ બધું નાખી બરાબર મિક્ષ કરી લેવું.
  2. ત્યારબાદ ૧ કડાઈ માં તેલ મૂકી તેમાં જીરું અને હિંગ નો વઘાર કરી, તેમાં સુકવેલા મીઠા લીમડા નો પાવડર નાખી ઉપર બનાવેલું પૂરણ ઉમેરી બરાબર મિક્ષ કરી લો અને ઠંડું થવા દો.
  3. ત્યારબાદ થેપલા નો લુવો લઇ તેની રોટલી વની તેમાં પૂરણ ભરી ફરી થી વણી લો, અને તેલ મૂકી શેકી લો.
  4. શેકાઈ ગયા બાદ કટ કરી ને દહીં, લીલી ચટણી, કૅતચુપ સાથે પીરસી શકો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર