Open in app

પનીર દિલબરા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Rani Soni7th Jul 2018

Paneer Dilbara ના વિશે

Ingredients to make Paneer Dilbara in gujarati

  • 2 ચમચી બટર
  • 2 ચમચી તેલ
  • 1 મોટી ડુંગળી
  • 2 ટામેટા
  • 1 ચમચી આદુ લસણ પેસ્ટ
  • 1 લીલુ મરચું
  • 5-6 કાજુ
  • 1 તજપાન
  • 1/2 ચમચી હળદર
  • 1 ચમચી મરચું પાવડર
  • 1 ચમચી ધાણા પાવડર
  • સ્વાદ મુજબ મીઠું
  • 2 ચમચી મલાઈ
  • 2 ચમચી પનીર છીણેલું
  • 1/2 ચમચી ગરમ મસાલા
  • 1 ચમચી કસુરી મેથી
  • ગાર્નીશ માટે :
  • લીલી દ્રાક્ષ 2 ચમચી
  • 1 ચમચી દાડમ
  • 1 ચમચી પનીર ક્યુબ્સ (ગરમ પાણી માં પલાળેલ)
  • 4 દિલ આકાર રોટી
  • 4 ડુંગળીના રિંગ્સ
  • 1 ચમચી કોથમીર

How to make Paneer Dilbara in gujarati

  1. અેક પેન માં બટર નાંખો
  2. ડુંગળી ઉમેરો
  3. આદુ-લસણ ઉમેરો
  4.  ટામેટાં અને કાજુ ઉમેરો અને 5 મિનિટ ઢાંકી દો
  5. ગેસ બંધ કરી ઠંડુ કરો
  6. જ્યારે સંપૂર્ણપણે ઠંડુ થાય અેટલે લીલા મરચાં ઉમેરી કોઈ પણ પાણી વિના પેસ્ટ બનાવો.
  7. હવે પેન માં તેલ ઉમેરીને તેજપતા ઉમેરો બનાવેલ પેસ્ટ ઉમેરો
  8. હળદર અને મરચું પાવડર ઉમેરો
  9. ધાણા પાઉડર, મીઠું ઉમેરો
  10. મલાઈ ઍડ કરી મિક્સ કરો
  11. ગરમ મસાલા અને કસુરી મેથી ઉમેરો
  12. છીણેલુ પનીર ઉમેરો મિકસ કરો.ગેસ બંધ કરો.
  13. પ્લેટમાં ગ્રેવી લો
  14. ગાર્નીશ માટે દ્રાક્ષ, દાડમ ,પનીર ક્યુબ્સ, દિલ આકાર રોટી, ડુંગળીના રિંગ્સ, કોથમીર થી ગાર્નીશ કરી સર્વ કરો

Reviews for Paneer Dilbara in gujarati (0)

No reviews yet.

Recipes similar to Paneer Dilbara in gujarati

  • મટર પનીર

    4 likes
  • મટર પનીર

    2 likes
  • પાલક પનીર

    914 likes
  • ચીલી પનીર

    355 likes
  • કઢાઇ પનીર

    204 likes
  • પાલક પનીર

    13 likes