Open in app

ઇન્સ્ટન્ટ ચિસ્ય ઉત્તપમ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Renu Chandratre7th Jul 2018

Instant Cheesy Uttpam ના વિશે

Ingredients to make Instant Cheesy Uttpam in gujarati

  • રઈસ ફ્લોર ૧ વાટી
  • મેંદો ૧/૨ વાટી
  • દહીં ૧ વાટી
  • નમક ગરજનુસાર
  • લીલા મરચા કટી ૨
  • અદૃક કિસેલા ૧ ચમચા
  • તેલ ગરજનુસાર
  • બારીક કટેલા કાંડા ૧ મોટા ચમચા
  • બારીક કટેલા ટામેટા ૧ મોટા ચમચા
  • બેકિંગ સોદા ૧ ચમચા

How to make Instant Cheesy Uttpam in gujarati

  1. સૌપ્રથમ એક મિક્સઈંગ બોલ લો, તમે રઈસ ફ્લોઉર, મેંદો, દહીં, સોડા, લીલા મરચા, આદું, નમક ઉમેરો , પાછી અચ્છેસે મિક્સ કરે લો ...૧૦ મિન્ટ માટૅ ઢાંકી દો
  2. બોન સ્ટિક તવા પર થોડું તેલ ગરમ કરો, પાછે તયાર ખીરું ઉમેરો , ત્યાવર બારીક કટેલા કાંડા અને ટમેટા ઉમેરો
  3. એક સીડે થઈ જાયે તે ડૂસરે સીડેને પણ શેકુ લો
  4. તયાર ઉત્તપમ પર બહુ ગ્રટેડ ચીસ ઉમેરો , અને તુરંત ગરમા ગરમ પરોસો
  5. સાંભર, કોકોનટ ચટણી ઓર ટમેટા સાઉસ સાથે સર્વ કરો

Reviews for Instant Cheesy Uttpam in gujarati (0)

No reviews yet.

Recipes similar to Instant Cheesy Uttpam in gujarati

  • ઉત્તપમ

    48 likes
  • મીની ઉત્તપમ

    5 likes
  • મીની ઉત્તપમ

    3 likes
  • બ્રેડ ઉત્તપમ

    4 likes
  • બ્રેડ ઉત્તપમ

    3 likes
  • ઇન્સ્ટન્ટ ખમણ

    2 likes