હોમ પેજ / રેસિપી / ભરેલા રિંગડ મહારાષ્ટ્રીયન પદ્ધતિને

Photo of Stuffed brinjal maharashtrian recipe by Renu Chandratre at BetterButter
909
1
0.0(0)
0

ભરેલા રિંગડ મહારાષ્ટ્રીયન પદ્ધતિને

Jul-07-2018
Renu Chandratre
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ભરેલા રિંગડ મહારાષ્ટ્રીયન પદ્ધતિને રેસીપી વિશે

ખટા મીઠા રિંગડ ની મસાલેદાર સબ્જી, પુરી, પરાઠા, લિચડી સાથે મજેદાર મસસ્ટ લાગે છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • મહારાષ્ટ્ર
  • પેન ફ્રાય
  • સાથે ની સામગ્રી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. છોટા રીંગફ ૧/૨ કિલો
  2. તેલ ૨ મોટા ચમચી
  3. સૂકું કિસેલ ખોપરા ૧-૨ મોટા ચમચા
  4. સફેદ ટીલ પાવડર ૨ છોટા ચમચા
  5. હલદર પાવડર ૧ ચમચા
  6. લાલ મીરચુ પાવડર ૧-૨ ચમચા
  7. ગરમ મસાલો ૧ ચમચી
  8. આમચૂર પાવડર ૧ ચમચા
  9. ગૂડ બારીક કરેલા ૧/૨ મોટા ચમચા
  10. રાઈ ૧ ચમચી
  11. જીરુ ૧ ચમચી

સૂચનાઓ

  1. સૌપ્રથમ સારો મસાલો,કિસેલા સુખા ખોપરા, સફેદ ટીલ પાવડર, નમક , આમચુર પાવડર , અને ગૂડ અકછે સે મિક્સ કારી લો
  2. રિંગડ કો ધો પોછ લો , અને બીચસે ક્રોસ શેપ મેં મસાલા ભારે માટે કાટ લો
  3. કટેલા રિંગડમાં તયાર મસાલા અચ્છે સે દાબકાર ભરીલો
  4. એક કઢાઈમાં ૨ મોટા ચમચી તેલ ગરમ કરી લો
  5. રાઈ જીરું દળો અને ભરેલા રિમગાડ રાખો
  6. બચેલા મસાલા બીજી દળો અને ઢાંકણ ઢાંકી દો
  7. થોડું પાણી છીડક ડો, બીચ બીચ મેં અલટ પાલટ કારી ડો
  8. આખિરમેં બારીક ચિરેલા કોતજમીર દળો
  9. રોટલા, પુરી,પરાઠા , રઈસ સાથે સર્વ કરો ...એન્જોય કરો ..મહારાષ્ટ્રીયન રીંગણ વાનગી

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર