Open in app

ભરેલા રિંગડ મહારાષ્ટ્રીયન પદ્ધતિને

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Renu Chandratre7th Jul 2018

Stuffed brinjal maharashtrian recipe ના વિશે

Ingredients to make Stuffed brinjal maharashtrian recipe in gujarati

  • છોટા રીંગફ ૧/૨ કિલો
  • તેલ ૨ મોટા ચમચી
  • સૂકું કિસેલ ખોપરા ૧-૨ મોટા ચમચા
  • સફેદ ટીલ પાવડર ૨ છોટા ચમચા
  • હલદર પાવડર ૧ ચમચા
  • લાલ મીરચુ પાવડર ૧-૨ ચમચા
  • ગરમ મસાલો ૧ ચમચી
  • આમચૂર પાવડર ૧ ચમચા
  • ગૂડ બારીક કરેલા ૧/૨ મોટા ચમચા
  • રાઈ ૧ ચમચી
  • જીરુ ૧ ચમચી

How to make Stuffed brinjal maharashtrian recipe in gujarati

  1. સૌપ્રથમ સારો મસાલો,કિસેલા સુખા ખોપરા, સફેદ ટીલ પાવડર, નમક , આમચુર પાવડર , અને ગૂડ અકછે સે મિક્સ કારી લો
  2. રિંગડ કો ધો પોછ લો , અને બીચસે ક્રોસ શેપ મેં મસાલા ભારે માટે કાટ લો
  3. કટેલા રિંગડમાં તયાર મસાલા અચ્છે સે દાબકાર ભરીલો
  4. એક કઢાઈમાં ૨ મોટા ચમચી તેલ ગરમ કરી લો
  5. રાઈ જીરું દળો અને ભરેલા રિમગાડ રાખો
  6. બચેલા મસાલા બીજી દળો અને ઢાંકણ ઢાંકી દો
  7. થોડું પાણી છીડક ડો, બીચ બીચ મેં અલટ પાલટ કારી ડો
  8. આખિરમેં બારીક ચિરેલા કોતજમીર દળો
  9. રોટલા, પુરી,પરાઠા , રઈસ સાથે સર્વ કરો ...એન્જોય કરો ..મહારાષ્ટ્રીયન રીંગણ વાનગી

Reviews for Stuffed brinjal maharashtrian recipe in gujarati (0)

No reviews yet.

Recipes similar to Stuffed brinjal maharashtrian recipe in gujarati