Open in app

મેથી કોર્ન મસાલા ધાબા સટાઈમાં

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Renu Chandratre7th Jul 2018

Methi corn dhaba style ના વિશે

Ingredients to make Methi corn dhaba style in gujarati

  • સ્વીટ કોર્ન ૧-૨ કપ
  • મેથીનું શાક સમારેલું ૨ કપ
  • ડુંગરી પેસ્ટ ૧ કપ
  • ટામેટા પેસ્ટ ૧ કપ
  • ક્રીમ ૧/૨ કપ
  • આદુ મરચા ની પેસ્ટ ૧-૨ ચમચા
  • તેલ ૧-૨ મોટા ચમચા
  • જીરું ૧ ચમચા
  • હલડી પાવડર ૧/૨ ચમચા
  • લાલ મિર્ચ પાવડર ૧ ચમચા
  • કિતચેન કિંગ મસાલો ૧ ચમચા
  • નમક સ્વાદાનુસાર

How to make Methi corn dhaba style in gujarati

  1. સૌપ્રથમ કોર્ન કો થોડું ઉકળવા લો
  2. કઢાઈમાં તેલ ગરમ કરો અને જીરું ઉમેરો
  3. પાછે હળદર પાવડર અને લાલ મરચું પાવડર ઉમેરો
  4. જલ્દી સે કાંડા પેસ્ટ અને આદુ મરચા ની પેસ્ટ દળો ઔર ભુઉન લો
  5. હવે ટામેટા પેસ્ટ દળો અમે તેલ છૂટે તક ભુઉન લો
  6. હવે આમે વફેલા કોર્ન, મેથી , નમક અને કિતચેન કિંગ માસાલા ડાલી , અચ્છે સે મિક્સ કરો
  7. ક્રીમ ઉમેરો , મિક્સ કરો
  8. બીના ઢાંકણ ધાકે ૫-૮ મીનુત માટે ભાજી પકાઓ
  9. કોથમીર ઉમેરો
  10. રોટી, પરાઠા , પુરી સાથે સર્વ કરો

Reviews for Methi corn dhaba style in gujarati (0)

No reviews yet.

Recipes similar to Methi corn dhaba style in gujarati